________________
૧૦૪
પ્રકરણસંગ્રહ. जोअणअसंख पोहत्ति, संख ईसाणि अच्चि अचिमाली। વૈોમ હૈહંવ, ચિંતામં પૂરિ કુવામં છે જ૮ . सुपइटाभं 'रिडं, मज्झे वर्ल्ड बहिं विचित्तटुं । तेसिं पहु सारस्सय-पमुहा तद्दुदुगपरिवारा ॥ ४९ ॥
અર્થ –તે કૃષ્ણરાજી (કોકાસર્ષણ) અસંખ્યાતા હજાર યોજન લાંબી છે, ( ત્તિ સંહ) સંખ્યાતા હજાર યોજન પહોળી છે તથા તેમને વિસ્તાર-પરિધિ અસંખ્યાતા હજારે જનનો છે. તેમની ઉંચાઈ આ પ્રમાણે-કોઈ મહદ્ધિક દેવતા જે ગતિવડે ત્રણ ચપટી વગાડીએ તેટલી વારમાં આખા જબૂદ્વીપની ફરતી એકવીશ વાર પ્રદક્ષિણે દે, તે દેવતા તે જ ગતિવડે પંદર દિવસે એક કૃષ્ણરાજીનું ઉલ્લંઘન કરે, પણ બીજીનું ઉલ્લંઘન કરી શકે નહિ. એટલી તે ઉંચી છે. તે કષ્ણરાજીની વચમાં છે? તે કહે છે. આ કણરાજીની ( ફુકાળ ) ઈશાન વિગેરે દિશા તથા વિદિશાઓ મળી આઠે આંતરામાં એટલે બબ્બે રાજીની વચ્ચે ચાર દિશામાં ચાર અને બન્ને રાજીના ખૂણું ઉપર ચાર વિદિશામાં ચાર એમ આઠ વિમાનો છે. તે આ પ્રમાણે-ઉત્તર અને પૂર્વની અત્યંતરની બે કૃષ્ણરાજીએની વચ્ચે વિદિશામાં (શિ) અચિ નામનું વિમાન છે ૧, પૂર્વ દિશાની બે કૃષ્ણરાજીની વચ્ચે (રિમાઈલ) અગ્નિમાલી નામનું વિમાન છે ૨, પૂર્વ અને દક્ષિણના અત્યંતરની બે કૃષ્ણરાજીની વચ્ચે વિદિશામાં (વોr) વૈરચન નામનું વિમાન છે ૩, દક્ષિણની બે કૃષ્ણરાજીઓની વચ્ચે (પદં?) પ્રશંકર નામનું વિમાન છે જ, દક્ષિણ અને પશ્ચિમની અત્યંતરની બે કૃષ્ણરાજીઓની વચ્ચે વિદિશામાં ( ચંદ્રમં) ચંદ્રાભ નામનું વિમાન છે પ, પશ્ચિમની બે કૃષ્ણરાજીની વચ્ચે (સૂરિ) સૂરાભ નામનું વિમાન છે ૬, પશ્ચિમ અને ઉત્તરની અત્યંતરની બે કૃષ્ણરાજીઓની વચ્ચે વિદિશામાં (પુરું) સુકાલ નામનું વિમાન છે ૭, ઉત્તરની બે કુણરાજીઓની વચ્ચે ( gugrગં) સુપ્રતિષ્ઠાભ નામનું વિમાન છે ૮ તથા સર્વ કૃષ્ણરાજીઓના (મકશે ) મધ્ય ભાગમાં (ફિં) રિષ્ટાભ નામનું વિમાન છે. ૯. તે એક વિમાન (૨૬) વર્તુલાકારે છે, અને (વહિં વિચિત્તé) બહારના આઠ વિચિત્ર આકારના છે, કારણ કે તે આવલિકામાં રહેલા નથી. તે વિમાનોથી અસં
ખ્યાતા હજાર જનને છેટે અલેક છે. ( તે પટ્ટ ) તે વિમાનોના સ્વામી (ાસ્ત્રાપમુદા) સારસ્વત વિગેરે લેકાંતિક દેવતાઓ છે. (તદુપરિવાર) તેઓ બે બેના ભેળા પરિવારવાળા છે. ૪૯ - પ્રથમના ત્રણ યુગળમાં આગળ કહેશું તેટલા દેવોનો પરિવાર છે –
सत्तसय सत्त चउदस, सहसा चउदाहिअ सगसहस सत्त । नव नवसय नव नवहिअ, अवाबाहागिचरिठेसु ॥ ५० ॥