________________
૧૦૨
પ્રકરણસંગ્રહ. અર્થ:-( ઉ ) વળી ( રામચમgi ) ગજ મનુષ્યોને ( છત્તિ પગાર ) છએ પર્યામિઓ હોય છે. સંમૂછિમ મનુ અપર્યાપ્તપણે જ મરણ પામે છે તેથી તેમને પહેલી પાંચ પર્યાપ્તિઓ હોય છે તથા ( ડુ) દેવ અને ઉપલક્ષણથી નારકીઓને (પં) પાંચ પર્યાસિઓ હોય છે. (fક્ષ) કારણ કે તેમને (વામન દુર્વ વિ Tsત્તિ) વચનપર્યાપ્તિ અને મનપર્યાપ્તિ બંને (મહિ) સમકાળે જ પૂર્ણ થાય છે. ૪૩.
હવે પહેલા ત્રણ શરીરને વિષે સર્વ પર્યાસિઓને યોગ્ય એવા કાળનું પ્રમાણ કહેવાને ઇચ્છતા સતા કહે છે –
उरालविउवाहारे, छन्हऽवि पज्जत्ति जुगवमारंभे । तिन्हऽवि पढमिगसमए, बीआ पुण अंतमोहुत्ती ॥ ४४ ॥
અર્થ-નાવિઘાદા) દારિક, વૈક્રિય અને આહારક એ ત્રણે શરીરને વિષે ( ગુજં) સમકાળે (૬ વિ જ્ઞા) છએ પતિઓનો (ક ) આરંભ થાય છે, એવી વ્યવસ્થા છે અને પૂર્ણતા અનુક્રમે પામે છે. (તિçstવ) ત્રણે શરીરમાં પણ (પ) પહેલી આહારપર્યાપ્તિ (સમા) એક સમયે જ પૂર્ણ થાય છે, (વી ) બીજી શરીરપર્યાપ્તિ ત્રણે શરીરમાં (અમોદ્રા ) અંતમુહૂત્તના પ્રમાણવાળી છે. ૪૪.
- હવે બાકીની પર્યાપ્તિઓનું કાળપ્રમાણ દારિક શરીરને આશ્રીને ગાથાના પૂર્વાર્ધવડે કહે છે અને વેકિય તથા આહારક શરીરને આશ્રીને માથાના ઉત્તરાર્ધવડે કહે છે – पिहु पिहु असंखसमइअ, अंतमुहुत्ता उराल चउरोऽवि । पिहु पिहु समया चउरोऽवि, हुंति वेउविआहारे ॥ ४५ ॥
અર્થ –ત્રીજી, ચોથી, પાંચમી અને છઠ્ઠી એ (કોડવિ) ચારે પર્યાસિએ (૩૪) દારિક શરીરને વિષે (સંવરમગ) અસંખ્યાતા સમયવાળા (જિદુ વિદુ) પૃથક્ પૃથફ (અંતમુહુરા) અંતર્મુહૂર્તે પૂર્ણ થાય છે, એટલે તે સર્વે પર્યાપ્તિએ ચાર અંતર્મુહૂર્ત વડે પરિપૂર્ણ થાય છે. (વેચાણ) તથા વૈક્રિય અને આહારક શરીરને વિષે ત્રીજી, ચોથી, પાંચમી અને છઠ્ઠી એ (રાશિ) ચારે પર્યાપ્તિઓ (gિ fug) પૃથક્ પૃથક્ (રમવા દુનિ) એક એક સમયે પૂર્ણ થાય છે. એક સમયે ઇંદ્રિય પર્યાપ્તિ, બીજે સમયે ઉસપર્યાપ્ત, ત્રીજે સમયે ભાષાપર્યાપ્તિ અને ચોથે સમયે મન પર્યાપ્તિ પૂર્ણ થાય છે. ૪૫
આ પ્રમાણે મનુષ્ય અને તિર્યંચને આશ્રોને પર્યાપ્તિઓ કહી.