________________
ભાવ પ્રકરણ.
૭૫
અર્થ-- રંજનાબra ) દર્શનાવરણીય, જ્ઞાનાવરણીય (વિશે ) અને અંતરાય કર્મમાં (વિજુવાન) ઉપશમ વિના (દૂતિ જાર) ચાર ભાવ હોય અને (વેચાઉનામv) વેદની, આયુષ્ય, નામ અને ગોત્ર કર્મમાં (૩વરમમી ) ઉપશમને મિશ્ર (હાલો) રહિત બાકીના ત્રણ ભાવ હોય. ૯.
વિવેચન --દર્શનાવરણીય, જ્ઞાનાવરણીય અને અંતરાય એ ત્રણ કર્મમાં ઉપશમ વિના ચાર ભાવ હોય. આ કર્મોનો ઉપશમ થતો નથી માટે દયિક, ક્ષાયિક, ક્ષાયોપથમિક અને પરિણામિક એ ચાર ભાવ હોય. તેમાં પણ કેવલજ્ઞાનાવરણીય અને કેવલદર્શનાવરણીયના વિપાકેદયના વિકુંભનો અભાવ હોવાથી તેના ક્ષપશમન અસંભવ છે. બાકીના ચાર કર્મ વેદનીય, આયુષ્ય, નામ અને ગેત્રને વિષે પથમિક અને મિશ્ર તે ક્ષાપશમિક એ બે વિના બાકીના ક્ષાયિક, દયિક અને પરિણામિક એ ત્રણ ભાવ હોય.
કર્મોને વિષે ભાવનો યંત્ર, કર્મ. | જ્ઞાના દર્શ૦ | વેદ | મેહઠ | આયુરા નામ | ગોત્ર | અંત | ભાવ. ૪ | ૪ | ૩ | ૫ | ૩ | ૩
હવે સાતમું ગતિદ્વાર કહે છેचउसु वि गइसु पण पण, खाइअ परिणाम हुँति सिद्धीए । अह जीवेसु अ भावे, भणामि गुणठाणरूवेसु ॥१०॥
અર્થ:-- (વિ દુ) ચારે ગતિમાં (vr vr) પાંચ પાંચ ભાવ હોય છે. (સિદ્ધી) સિદ્ધગતિમાં (દસ) ક્ષાયિક ભાવ અને (gori ) પારિણુમિકભાવ એ બે (હૃતિ ) હોય છે. (અ) હવે ( પુરાણુ ) ગુણસ્થાનરૂપ (નીવેણુ ) માં ( વે) ભાવ (મrifમ) કહું છું. ૧૦.
વિવેચન --નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવતા એ ચારે ગતિમાં પાંચે ભાવ હોય છે. તે આવી રીતે –પશમિક ભાવે ઉપશમ સમતિ ૧, ક્ષાયિકભાવે ક્ષાયિકસમ્યકત્વ ૨. શ્રાપથમિક ભાવે ઇંદ્રિયે ૩, દયિક ભાવે નરકગત્યાદિ ૪. પરિણામિક ભાવે જીવત્વાદિ ૫, પાંચમી સિદ્ધિગતિમાં ક્ષાયિક અને પરિણામિક બે જ ભાવ હોય છે. તેમાં કેવળજ્ઞાનાદિ ક્ષાયિકભાવે અને જીવત્વ પરિણામિકભાવે હોય.
હવે ગુણસ્થાનરૂપ છવામાં એટલે ગુણસ્થાને વર્તતા જેમાં ભાવો કહું છું – मीसोदयपरिणामा, एए भावा भवन्ति पढमतिगे। अग्गे अठ्ठसु पण पण, उवसम विणु हुंति खीणमि ॥११॥