________________
ભાવ પ્રકરણ.
T
અર્થ:—( અન્નાળલત્તા) અજ્ઞાન ૧, અસિદ્ધત્વ ૧, (અલંનમ હેલા ) અસ જમ ૧, લેસ્યા ૬, (જલાય નĚ વેચા) કષાય ૪, ગતિ ૪, વેદ ૩ અને (મિત્ત્ત) મિથ્યાત્વ ૧ ( તુરિr ) ચેાથા આદિયક ભાવના એ (૨૧) ભેદ જાણવા. ( મઘામથત્ત ) ભવ્યત્ય, અભવ્યત્વ અને ( નવત્ત ) જીવત્વ ( fળાને) એ પારિણામિક ભાવના ત્રણ ભેદ જાણવા. ૭.
વિવેચન—હવે ચાથા ઔદિચક ભાવના ૨૧ ભેદ આ પ્રમાણે:—જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી થએલ ૧ અજ્ઞાન, આઠ પ્રકારના કર્મના ઉદયથી થએલ ૧ અસિહત્વ અને પ્રત્યાખ્યાનાવરણીયના ઉદયથી થએલ અસંયમ-અવિરતિપણું ૧, કૃષ્ણાદિ છ લેસ્યા તે કષાયમેાહનીય કર્મના ઉદયથી, અથવા આઠે કર્મના ઉદ્મયથી, અથવા નામકર્મના ઉદયથી, અથવા ચેાગ પરિણામરૂપ સમજવી. તેના નામ:— કૃષ્ણ-નીલ–કાપાત—તેજો-પદ્મ ને શુકલ. ક્યાય ચાર-કષાયમેાહનીય કર્મના ઉ૪યથી થએલ ક્રોધ, માન, માયા ને લેાભ. ગતિ ચાર–નામકર્મના ઉદયથી થએલ દેવ, મનુષ્ય, તિર્યં ચ અને નારકી. નાકષાયમેાહનીય કર્મના ઉદયથી થએલ વેદ ત્રણ, મિથ્યાત્વમેાહનીય કર્માંના ઉદયથી થએલ મિથ્યાત્વ ૧–એ પ્રમાણે ૨૧ ભેદ સમજવા.
અહીં ઔદિયેક ભાવના પાંચ નિદ્રા, સાતા, અસાતા અને હાસ્ય, રતિ વિગેરે કદયથી થએલા બીજા પણ ઘણા ભેદ જાણવા. આ પ્રકરણમાં એકવીશની સખ્યા પૂર્વ શાસ્ત્રના અનુસારે કહેલી છે.
હવે પાંચમા પારિામિક ભાવના ત્રણ ભેદ કહે છે. ભવ્યપણાના ભાવ તે ભવ્યત્વ, અભવ્યપણાના ભાવ તે અભવ્યત્વ અને જીવપણાના ભાવ તે જીવ. એએવુ એ પ્રમાણે જ સદા પરિણમન હેાવાથી. કારણ કે ભવ્ય તે અભવ્ય
ન થાય, અલભ્ય તે ભવ્ય ન થાય અને જીવ અજીવ ન થાય.
એવી રીતે મૂળ પાંચ ભાવના ઉત્તરભેદ (૫૩) જાણવા.
મૂલભેદના ઉત્તરભેદના યત્ર.
પશ્િમક
૨
ક્ષાયિક
૯
ક્ષાયેાપશમિક ઔદિયક
૧૮
૨૧
પારિામિક
૩
હવે પૂવે કહેલા ધર્માસ્તિકાયાદિ આઠ દ્વારાને વિષે પમિકાદિ ભાવા કહે છે:आइम चउदारेसु य, भावो परिणामगो य णायव्वो । खंधे परिणामुदओ, पंचविहा हुंति मोहंमि ॥ ८ ॥
૧૦