________________
પ્રકરણસંગ્રહ
તર ગમન કરે તો ઉત્કૃષ્ટથી પાંચ ભવ કરે છે, તેમાં પહેલો, મધ્યને અને છેલ્લો એમ ત્રણ ભવ મનુષ્યના, વચે બે ભવ વિજયાદિકના એમ પાંચ ભવ કરે છે. (તિ કદં) જઘન્યથી ત્રણ ભવ કરે. (નવ ગ્રેવેયક, ચાર ક૯૫ અને ચાર અનુત્તરમાં મનુષ્ય જઘન્યથી ત્રણ ભવ કરે છે. ) (તિ ) તથા સર્વાર્થસિદ્ધિને વિષે મનુષ્ય જઘન્ય અને ઉત્કૃષ્ટથી પણ ત્રણ ભવ જ કરે છે, કેમકે સર્વાર્થસિદ્ધિમાંથી આવેલો મનુષ્ય અવશ્ય સિદ્ધિમાં જ જાય છે. (દુહા કુભવ તમતમા પુ) તથા તમતમાં નામની સાતમી નરક પૃથ્વીને વિષે જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ મનુષ્ય બે ભવ જ કરે છે. ૧૫.
दुह जुगलितिरिअमणुआ, दुभवा भवणवणजोइकप्पदुगे । रयणप्पहभवणवणे, दुह दुभव असन्नि पजतिरिओ ॥१६॥
અર્થ –(ગુગતિઝિમજુમ) જુગલિયા તિર્યંચ અને મનુષ્ય (મવાવળrsોદલાબદુ) ભવનપતિ, વ્યંતર, જતિષ્ક અને પહેલા બે કલપને વિષે (ડુ) ઉત્કૃષ્ટથી અને જઘન્યથી (ડુમરા) બે જ ભવ કરે. ( ઘર) રત્નપ્રભા નામની પહેલી નરકને વિષે અને (અવળવળ) ભવનપતિ તથા વ્યંતરને વિષે (અત્રિ પ્રતિોિ ) પર્યાપ્ત અસંજ્ઞી તિર્યંચ ઉત્પન્ન થાય છે તે પણ (૯૬) જઘન્ય અને ઉત્કૃષ્ટથી (કુમવ) બે ભવ જ કરે છે; કેમકે ત્યાંથી નીકળેલા અસંશી તિયચ થતા નથી. ૧૬. पज्जसन्नितिरिनरेसु य, सहसारंता सुरा य छन्निरया। अड भव सत्तमनिरया, तिरिए छ भव चउ पुन्नाऊ ॥१७॥
અર્થ:–() પર્યાપ્ત અને સંજ્ઞી એવા વિશેષણવાળા (તિરિનોસુ ૪) તિર્યંચે અને મનુષ્યને વિષે એકાંતરે ઉત્પન્ન થતા (દત્તાતા કુત્તા) ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક તથા પ્રથમના આઠ કલ્પના-સહસાર દેવલોક સુધીના દેવતાઓ અને (નિયા) છ પૃથ્વીના નારકીઓ (ગર મવ) ઉત્કૃષ્ટા આઠ ભવ કરે છે. જેમ કોઈ ભવન પત્યાદિકમાંથી થવીને એકાંતર ભવની ઉત્પત્તિ વડે ચાર વાર પર્યાપ્ત સંજ્ઞી મનુષ્ય થાય છે. ત્યારપછી એટલે આઠ ભવ કર્યો પછી તે ભવનપત્યાદિકમાં ઉત્પન્ન થતા નથી. એ પ્રમાણે બીજે સ્થાને (તિર્યંચને વિષે) પણ જાણવું. તથા જઘન્ય આયુષ્યવાળા ( સત્તનિયા) સાતમી પૃથ્વીના નારકીઓ (તિgિ) પર્યાપ્ત સંજ્ઞી તિર્યંચને વિષે એકાંતર ઉત્પત્તિને આશ્રીને (જી મા) છ ભવ પૂરે છે, કેમકે એકાંતરે પર્યાપ્ત સંસી તિર્યંચમાં ઉપજતા સાતમી પૃથ્વીના નારકીને ચોથી વાર સાતમી પૃથ્વીમાં ઉપજવાને અસંભવ છે. (પુન્નાજ) પૂર્ણ એટલે ઉત્કૃષ્ટ આયુષ્યવાળા સાતમી પૃથ્વીના નારકી પોતાના નારકીના ભાવથી