________________
સ્તોકાલય (શ્રી પ્રજ્ઞાપના સૂત્ર-જીવાજીવાભિગમ સૂત્ર આધારિત થોકડાઓનું) આજે પ્રકાશન થઈ રહ્યું છે.
પ્રકાશનની પાવન પળે અમે અમારા પ્રકાશન કાર્યમાં સહયોગી સર્વ સંત–સતિજીઓને કૃતજ્ઞતાપૂર્વક વંદન કરીને આભાર વ્યક્ત કરીએ છીએ. અંતે જન-જનમા જિનવાણીનો અધિકતમ પ્રસાર થાય એ જ સદ્ભાવના સહ....
Jain Education International
સ
20
પ્રમુખ
ચંદ્રકાંતભાઈ એમ. શેઠ ગુરુપ્રાણ ફાઉન્ડેશન
For Private & Personal Use Only
www.jainelibrary.org