________________
[૧૧] પણ શરીરને ગરમા અજબ રીતે ટકી રહેલો આપણે જોઈએ છીએ. પ્રાચીન મહર્ષિોએ અપેલા ચમત્કારીક ઉપકારના ઈતિહાસ તપાસતાં એકેક રાગની સિદ્ધિના દષ્ટાંતથી કેણ અજાણ્યું છે? “મહાર” રાગથી કટાણે વૃષ્ટિ લાવવાના,
હીંડેલ” રાગથી પારણું ઝુલાવવાના અને “દીપક રાગથી દીવા પ્રગટાના દ્રષ્ટાંતે જગપ્રસિદ્ધ છે. મુદ્દે તેની સિદ્ધિમાં ઉચ્ચારની સ્પષ્ટતા-હલક અને કાળમાનને બરાબર ખ્યાલ રહેવું જોઈએ. આટલે દૂર ન જવું હોય તે ઘરમાં જ રડતાં બાળકને સંગીતને વનિ ક્ષણમાત્રમાં કેમ શાંતિ નિદ્રામાં મૂકી દે છે તે અનુભવ ભાગ્યે જ કોઈના લક્ષ બહાર હશે.
સવાલ માત્ર તેવા અજબ શક્તિ ઉત્પન્ન કરનારા સ્વર સંગઠનના શુદ્ધ ઉરચારની આવડતને છે. આટલા માટે જ શાસ્ત્રકારોએ કાના–માત્રી-મીડીપદ-અક્ષર બહુ સ્પષ્ટ અને શુદ્ધ ઉચ્ચારથી બોલવાને ભારપૂર્વક ભલામણ કરી છે. તેમ જ દરેક મંત્રપદેના ગુરૂ-લઘુના સંખ્યા પ્રમાણ પણ મુકવાની કાળજી રાખી છે. છતાં આપણે અચરે અચરે રામની જેમ પોપટ પાઠ પઢી જવામાં જ સંતોષ માનીએ તો તેની શક્તિને અનુભવ કેવી રીતે કરી શકીએ?
૨. રને હમેશાં મુગટમાં જ શોભે એમ સમજવા દે છતાં તેને ઉપગ અસ્થાને–અજુગત કરવામાં આવે તો તે બહુમૂલ્ય રત્નોની ખરી કિંમતનો લાભ લઈ શકાતું નથી. તેમ પવિત્ર સ્મરણ માટે સ્થાનની એગ્યતા જાળવવાને પણ આપણને બેદરકાર બની જવાથી તેને લાભ ગુમાવી બેઠા