Book Title: Nav Smaran Sachitra
Author(s): Devchand Damji Kundlakar
Publisher: Bhadrasenvijay
View full book text
________________
"
કળશ
"
[હરિગીત છ་૬]
એ નવસ્મરણુ ગુરગિરામય, પદ્મમાં રચના કરી, એગણી ચુમ્માત્તર વિક્રમ, સવતે શુભ આદરી; એગણી ૫'ચાતુર કૃષ્ણ, એકાદશી અષાડની, પરિપૂર્ણતા શુભ એ તિથિએ, થાય આ અનુવાદની.
હતા;
માતીસાગર મહારાજ, ચાતુર્માંસ એ સાલ વધવા સરલતા સવ જનને, સુચના એ આપતા; એ મહાપ્રભાવિક મંત્રનું અધ્યયન થતા સમજણુ વડે, સમકિત નિર્મળતા થતા, ભવ્યાત્મ ગુણુ શ્રેણે ચડે. અનુવાદની આ યાજના, એ સરલતા નિમિત્તે કરી, સમજણ રહિત શુક પઠન, માત્ર જ થાય એ હેતુ ધરી; માહાત્મ્ય અધિક મૂળ પાઠમાં જાતા નહિ એ વિસરી, અનુવાદથી મૂળ વસ્તુ સ્થિતિ, દૃષ્ટિએ માવી તરી.
પરિપૂર્ણ રાખી લક્ષમાં, એ વાતને ચીવટ ધરી, અવતરણમાં ભાવાર્થ, ન્યુનાધિક નહિ આવે જરી; વસ્તુ સ્થિતિ જળવાઈ રહે, અનુવાદ છે શા કારણે, ભાવા શુદ્ધ વિચારવા, મૂળ શ્લાક સ્તુતિમાં ભણે, થાવું ખપી મૂળ વસ્તુના, અનુવાદ અથે વિચારણે, વાંછિત ફળ આપે સદા, મૂળ મંત્ર સમજણુથી ભળે; ગુલાબચંદ તનૂજ દુ`ભદાસ કહે આદર કરી, વતની વાળાને વિનવે, કરો સફળ શુભ ચાફરી,

Page Navigation
1 ... 227 228 229 230 231 232