________________
[૧૫] કરનારા દેવેન્દ્રોના વૈર્ય રત્નના રચેલા મુકુટોને પણ ત્યાગ કરીને તમારા ચરણ યુગલને આશ્રય કરે છે અથવા તમારે સંગમ થયે છતે પંડિત (દેવતાઓ) અન્ય સ્થળે રમતા નથી જ. ૨૮
હે નાથ! તમે ભવસમુદ્ર થકી વિશેષ પરાગમુખ થયેલા છતાં પણ પિતાની પીઠે વળગેલા પ્રાણીઓ (જે જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ માર્ગ વડે જિનેશ્વર મોક્ષે ગયા છે તે માર્ગને અનુસરવાવાળા) ને જે કારણ માટે તારે છે તે વિશ્વના સ્વામી અને સુજ્ઞ એવા તમને જ નિચે યુક્ત છે પરંતુ હે પ્રભુ! અહીં આશ્ચર્ય છે કે-જે કારણ માટે તમે કર્મના વિપાક (ફળ) રહિત છે. ૨૯
હે જનપાલક ! તમે વિશ્વના ઈશ્વર છો પણ દુગત છે (દરિદ્રી છે). (આ વિરોધાલંકાર છે તેને પરિહાર કરે છે કે-) તમે વિશ્વના ઈશ્વર છે તે પણ દુર્ગત કે દુખે કરીને જાણવા ગ્ય છે અથવા હે ઈશ્વર ! શું તમે અક્ષર (વર્ણ) સ્વભાવવાળા છે તે પણ બ્રાહ્મી આદિ લિપિ રહિત છે. (આ વિધાલંકાર છે તેને પરિહાર કરે છે કે - ) તમે નિશ્ચળ પ્રકૃતિવાળા (શાશ્વત અથવા મેક્ષરૂપ સ્વભાવાળા) છતાં કમરૂપ લેપ રહિત છે. અજ્ઞાનવાન એવા પણ તમારે વિષે ત્રણ જગતને પ્રકાશ કરવાના હેતુભૂત એવું જ્ઞાન નિચે કેવી રીતે નિરંતર સ્કેરે છે? (આ વિધાલંકાર છે તેને પરિહાર કરે છે કે – મૂખે જનેને બોધ કયે છતે ત્રણ