Book Title: Nav Smaran Sachitra
Author(s): Devchand Damji Kundlakar
Publisher: Bhadrasenvijay

View full book text
Previous | Next

Page 206
________________ [૧૫૩] એકવાર પણ જોવાયેલા નથી. જે કારણ માટે નહિતર હું તમને જોયા હોત તો) મર્મસ્થાનને ભેદનાર અને પ્રક ઉદય આવેલી કર્મબંધનની પ્રવૃત્તિ છે જેને વિષે એવા આ દુઃખ મને કેમ પડે? અર્થાત્ પ્રભુદર્શન કરનારને કષ્ટ પ્રાપ્ત થતું નથી ? ૩૭ હે જનહિતકારી ! મેં તમને (કેઈપણ ભવને વિષે ) સાંભળ્યા પણ છે, પૂજ્યા પણ છે, અને દીઠા પણ છે પરંતુ ભક્તિ વડે કરીને ચિત્તને વિષે નિચે ધારણ કરેલા નથી, તે કારણ માટે જ હું દુઃખનું ભાજન થયેલ છું જે કારણ માટે ભાવ રહિત ક્રિયાઓ (શ્રવણ, પૂજન, દશ નાદિ) વિશિષ્ટ ફળ આપતી નથી. ૩૮ હે નાથ ! હે દુ;ખી જને ઉપર કાબુ ! હે શરણ કરવા યોગ્ય ! હે કરુણાપણના પવિત્ર સ્થાન ! (અથવા દયા અને ધર્મના સ્થાન ) હે જિતેન્દ્રિયને વિષે શ્રેષ્ઠ ! હે મોટા ઈશ્વર તમે ભક્તિ વડે નમેલા મારા ઉપર દયા કરીને દુખની ઉત્પત્તિના કારણના ખંડનને વિષે તત્પરતા કરે ! ૩૯ હે ત્રણ ભુવનને પવિત્ર કરનાર ! અસંખ્ય બળનું ઘર ! -શરણ કરવા એગ્ય ! નાશ કર્યો છે શત્રુ જેણે એવા અને પ્રસિદ્ધ છે પ્રભાવ જેને એવા તમારા ચરણ કમળનું પણ -શરણ પામીને જે હું ધ્યાન વડે રહિત છું તે (રાગાદિ શત્રુ વડે) હણવા યોગ્ય છું. હા! ઈતિખેદે હું (દુદેવ - વડે) હણાયેલો છું. ૪૦

Loading...

Page Navigation
1 ... 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232