________________
[ ૧૫૯ ]
આ લેાકને વિષે પૃથ્વી ઉપર પેાતાના સ્થાનકાને વિષે વસનારા સાધુ, સાધ્વી-શ્રાવક અને શ્રાવિકાઓના રાગ, ઉપદ્રવ, વ્યાધિ, દુઃખ, દુષ્કાળ અને ચિત્તની અસ્વસ્થતાના ઉપશમને માટે (નિવારણ માટે) શાંતિ થાએ, ૐ મંત્રના આરાધનથી ચિત્તના સતેષ પુષ્ટિ, ઢાલત, વંશવૃદ્ધિ, અને કલ્યાણના ઉત્સવેા, સદા થાએ ૧૫-૧૬
ઉદયમાં આવેલા પાપા નિર'તર શાંત થાએ (નાશ પામેા), અશુભ કમ ક્ળેા શાંત થાએ, તેમ જ શત્રુએ અવળા સુખવાળા થાએ. ૧૭
શ્રીમાન્ ત્રણ લેાકની શાંતિને કરનારા, દેવેન્દ્રોના મુકુટા વડે પૂજાયેલ છે ચરણ કમળ જેમના એવા શ્રી શાંતિનાથને નમસ્કાર થાએ. વળી શાંતિને કરનારા, અને શ્રીમાન્ એવા શ્રી શાંતિનાથ પ્રભુ મને શાંતિ આપેા. જેએના ઘરને વિષે શાંતિનાથ પ્રભુ પૂજાય છે તેના ઘરે નિર'તર શાંતિ જ થાય છે. ૧૮
દૂર કર્યાં છે ઉપદ્રવ, દુઃગ્રહની ગતિ (ખરાબ સ્થાને ગ્રહનુ' સ’ક્રમવુ') ખરાબ સ્વપ્ન (ઊંટ, મહિષી ઉપર આાવ્હેણુ સ્વપ્નમાં દેખવુ) અને દુષ્ટ નિમિત્ત ( ખરાબ અંગનુ *કવુ') વગેરે જેણે એવુ અને સપાદન કરી છે - શુભ લક્ષ્મી જેમણે એવુ શાંતિનાથ પ્રભુનુ નામ ગ્રહણ (નામેાચ્ચારણ ) જયવત વતે છે. અર્થાત્ ભક્તજનાને સુખ અને શ્રેયને કરનારુ છે. ૧૯
શ્રી સંધ, જગત, દેશ, રાજારૂપ, અધિપત્તિ અને રાજાના