________________
[ ૧૫૮ ]
રાહિણી, પ્રતિ, વશ ́ખલા, વાંકુશી, અપ્રતિચકા (ચક્રેશ્વરી ), નરદત્તા, કાળી, મહાકાળી, ગૌરી, ગાંધારી, સર્વાસા, મહાજ્વાલા, માનવી, વૈરાટથા, અશ્રુપ્તા, માનસી, મહામાનસી, ૧૧
એ સેાળ વિદ્યાદેવીએ તમારુ' હમેશાં રક્ષણ કરા, સ્વાહા. આચાર્ય; ઉપાધ્યાય, પ્રમુખ ચાર પ્રકારા (સાધુ, સાધ્વી શ્રાવક અને શ્રાવિકા ) છે જેને વિષે એવા શ્રી મહાવીર પ્રભુના સ'ધને શાંતિ ( અથવા કલ્યાણુ) થાઓ, સતાષ થાઓ, અને ધર્મની પુષ્ટિ થાઓ. ૧૨
ૐ નવ ગ્રહો તે ચંદ્ર, સૂર્ય, મંગળ, બુધ, શ્રૃહસ્પતિ (ગુરુ) શુષ્ક, શનૈશ્વર, રાહુ અને કેતુ (પૂંછડીચા તારા ) સહિત (સર્વ પરસ્પર મળેલા ) તથા સેામ, યમ, વરુણુ અને કુબેર એ ચાર લેાકપાલાએ સહિત, ( એહવા તેઓના નામ) વળી. ૧૩
ઈન્દ્ર, સૂર્ય, કાતિ કેય, અને ગણેશ, સહિત વળી બીજા પણ જે ગ્રામ નગર અને ક્ષેત્રના અધિષ્ઠાયક દેવતાઓ વગેરે છે, તે સર્વ પ્રસન્ન થાએ, પ્રસન્ન થાએ, અને રાજાઓ, ક્ષય પામે નહિ તેવા ભંડારા અને ધાન્યના કાઠારા છે જેઓને એવા થાઓ. સ્વાહા. ૧૪
કાર મંત્રની કૃપાવર્ડ કરીને પુત્ર, મિત્ર, સહોદર, સ્ત્રી દોસ્ત, જ્ઞાતિજન, સગા અને સગેત્રિયા (પિત્રાઈ એ ) એ સર્વ નિર'તર આમેદ-પ્રમાદને કરનારા થાઓ અર્થાત્ સર્વે વિશેષે કરીને પરસ્પર આનંદને કરવાવાળા થાએ વળી