Book Title: Nav Smaran Sachitra
Author(s): Devchand Damji Kundlakar
Publisher: Bhadrasenvijay

View full book text
Previous | Next

Page 219
________________ [ ૧૬૬ ] ય તીર્થંકર પરમાત્મા બિરાજમાન છે. તે સૌનુ તેમનાં વર્ણી (રંગા ) સહિત ધ્યાન ધરવું–કરવુ જોઈએ. ૨૧ હી. બીજાક્ષરની નાદકલા અર્ધચન્દ્રની આકૃતિવાળી તથા સફેદ ર'ગની છે. અર્ધચન્દ્ર આકૃતિના બિંદુના-અનુસ્વારના રંગ શ્યામ છે. ‘હું ’ કારની મસ્તકરૂપ કલા લાલ રંગની છે, અને બાકીના ભાગ સેાનાના જેવા પીળા રંગવાળા છે. મસ્તકના ભાગને મળેલેા લઈ 'કાર નીલ-લીલા રંગવાળા છે. આવાં ‘હી... ’ કારમાં પોતાતાના રંગ અનુસાર તીર્થંકરાના સમૂહની સ્થાપના કરવામાં આવી છે. આવા હી’ કારને હું નમસ્કાર કરું છું. ૨૨-૨૩ 6 - . શ્રી ચંદ્રપ્રભસ્વામી અને શ્રી સુવિધિનાથ સ્વામી ( પુષ્પદન્ત )–આ બે તીથ કરેાની અર્ધચન્દ્રાકાર ( - ) નાટ્ઠકલામાં, અર્ધચંદ્રાકાર ઉપરની બિઠ્ઠીમાં ( - ) શ્રી નેમિનાથપ્રભુ અને શ્રી મુનિસુવ્રતસ્વામીની, શ્રી પદ્મપ્રભુસ્વામી અને શ્રી વાસુપૂજ્યસ્વામીની નાટ્ઠકલાની જગ્યા મસ્તકમાં સાથે મળેલા ૮ ઈ ’કારમાં શ્રી પાર્શ્વનાથસ્વામી અને મલ્લિનાથ સ્વામીની સ્થાપના કરવી બાકીના સેાળ તીથ કરાની સ્થાપના ‘૨’કાર તથા ‘હુ' કારના સ્થાનમાં કરવી. આ પ્રમાણે ચાવીશ તીર્થંકરાની સ્થાપના માયામીજ~‘ હી ’માં થયેલી છે. આ જિનેશ્વર ભગવતે રાગ, દ્વેષ અને માહથી રહિત છે. તેમજ પાપ કર્માથી મુક્ત છે. આવા ઉત્તમ જિનેશ્વરા સવલાકમાં સપૂર્ણ સુખ આપનારાએ થાઓ. ૨૪-૨૫-૨૬-૨૭ દેવાધિદેવ શ્રી જિનેશ્વરદેવાના સમૂહની પ્રભાથી આચ્છા

Loading...

Page Navigation
1 ... 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232