________________
[૧૭] દિત થયેલા મારા બધાં જ અંગોને હે ડાકિની જાતિના દે પીડા ન કરે. ૨૮
(આ ઉપરોક્ત ૨૮મી ગાથાથી ૪૧મી ગાથા સુધીમાં વિવિધ જાતના દે આદિને પીડા ન કરવાની પ્રાર્થના કરવામાં આવી છે. આથી આખી ગાથાને અનુવાદ ન લખતાં કરાયેલી પ્રાર્થનાને અનુવાદ આપે છે. એ પ્રાર્થના સાથે શરૂમાં ૨૮મી ગાથાના પ્રથમ પદને અર્થ “દેવાધિદેવ... આ બધા જ અંગોને, સમજો.)
રાકિની જાતિના દે પીડા ન કરે. ૨૯ લાકિની જાતિના દેવે પીડા ન કરે. ૩૦ કાકિની જાતિના દેવ પીડા ન કરો. ૩૧ .....શાકિની જાતિના દેવે પીડા ન કરો. ૩૨ ....હાકિની જાતિના દેવે પીડા ન કર. ૩૩
યાકિની જાતિના દે પીડા ન કરે. ૩૪ ....સર્ષની જાતિના દેવ પીડા ન કરો. ૩૫ ...સવ જાતિના હસ્તિઓ પીડા ન કરો. ૩૬ રાક્ષસ જાતિના દેવ પીડા ન કરે. ૩૭
અગ્નિ પીડા ન કરે. ૩૮ સવ જાતિના સિંહે પીડા ન કરે. ૩૯
દુર્જન લોકો પીડા ન કરે. ૪૦ ..પૃથ્વીના વામી એવા રાજાઓ પીડા ન કરે. ૪૧ શ્રી ગૌતમ સ્વામીનું જ સ્વરૂપ છે અને તેમની જે લબ્ધિઓને પ્રભાવ આ પૃથ્વી પર પથરાયેલો છે, તે તિથી