Book Title: Nav Smaran Sachitra
Author(s): Devchand Damji Kundlakar
Publisher: Bhadrasenvijay

View full book text
Previous | Next

Page 215
________________ શ્રી ઋષિમંડળ સ્તોત્ર (ભાવાનુવાદ) (વર્ણમાળાને) પ્રથમ અક્ષર “અ અને સૌથી છેલ્લો અક્ષર “હ”-આ બે અક્ષરોની વચ્ચે બધા વર્ણાક્ષરોને સમાવેશ થઈ જાય છે. અગ્નિની જવાલા જેવા, અંતિમ નાદ અક્ષર “હ”ના માથે બિંદુ-અનુસ્વાર તેમજ રેફ મૂકીને “હું” શબ્દ બનાવો. (આમ વર્ણમાળાનાં પ્રથમ અક્ષર “અ” અને અનુસ્વાર તેમજ રફથી બનેલ “હું” બે ભેગા કરવાથી “અહ” થાય છે આ “અહ”' શબ્દ અગ્નિની વાળા જેવો ઝળહળતે છે. તે મનના મલને વિશુદ્ધ કરનારે છે અને અત્યંત વિમળ (નિર્મળ) છે. આવા ઝળહળતા-પ્રકાશમાન “અહ” પદને હદય રૂપી કમળમાં સ્થાપન કરીને હું નમસ્કાર કરું છું. ૧-૨ “અહ” શબ્દ અરિહંત આદિ પંચ પરમેષ્ઠિ ભગવતેને

Loading...

Page Navigation
1 ... 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232