________________
મેટી શાંતિ ૯ ભાવાનુવાદ
તીર્થંકરનું સ્નાત્ર કરનારા શ્રાવકે માંહેથી વિશિષ્ટ ગુણ-- વાન શ્રાવક હેય તે ઊભા થઈને નીચે પ્રમાણે કહે છે,
અહે! અહંદુ શાસનમાં રક્ત એવા ભવ્ય લકે! આ અવસર ઉચિત સર્વ વચન તમે સાંભળે છે (તમે) ત્રણ ભુવનના ગુરુ (વીતરાગ) ની યાત્રા (જન્મ મહોત્સવ) ને વિષે ભક્તિ વડે યુક્ત છે તે તમને અરિહંતાદિ પંચપરમેષ્ઠીના માહાત્મ્ય (પ્રસાદ) થકી આરોગ્યતા, લક્ષમી. સ તેષ અને વિશિષ્ટ બુદ્ધિને કરનારી તથા રાગદ્વેષાદિના. નાશની કારણભૂત એવી શાંતિ (દુઃખ પાપ અને ઉપસર્ગના ઉપશમરૂપ અથવા કલ્યાણરૂ૫) થાઓ. ૧-૨