________________
[ ૧૫૨ ]
તમારા પ્રત્યે ( ઉપસર્ગ કરવા માટે) ક્રમઠાસુરે મૂકશો તે (દૈત્ય સમૂહ) અને (કમઠાસુર) ભવાભવને વિષે સ'સારના દુઃખનું કારણ બન્યુ. ૩૩
હે ત્રણ ભુવનના સ્વામી ! હું પ્રભુ ! વિશેષે ટાળ્યા અન્ય કાર્યા જેણે એવા અને ભક્તિવડે ઉલ્લાસ પામતા શમાંચ વડે વ્યાપ્ત છે શરીર જેનાં એવા જે પ્રાણીઓ પૃથ્વીને વિષે તમારા ચરણ યુગલને વિધિ પૂર્વક ત્રણે કાળે પૂજે છે. તે જ ધન્ય છે. ૩૪
હે મુનિન્દ્ર ! હું... એમ માનું છું કે- અપાર સવ સમુદ્રને વિષે તમે મારા શ્રવણુ ગેાચરપણાને પ્રાપ્ત થયેલા નથી કેમકે તમારા નામરૂપ પિવત્ર મંત્ર શ્રવણુ કરાયે છતે પણ આપદારૂપી સર્પિણી શુ' સમીપ આવે ? અર્થાત્ તમારું નામ સાંભળવાથી આપદાએ આવે જ નહિ. પરંતુ મને સાંસારિક આપત્તિ આવેલી છે જેથી હું માનું છું કે પૂર્વભવમાં મેં તમારું નામ પણ સાંભળ્યું જણાતું નથી. ૩૫
હે દેવ ! હું માનું છું કે-જન્માંતરને વિષે પશુ મે વાંછિતને પુરનાર (આપવામાં) ચતુર એવું તમારુ ચરણુ યુગલ પૂજ્યું નથી. તે કારણથી જ હે મુનીશ ! આ જન્મમાં હું, મથન કર્યાં છે ચિત્તના આશય જેણે એવા પરાભવાનુ સ્થાનક થયા છું. અર્થાત્ તમારા ચરણ યુગલને પૂજનાર પરાભવનું સ્થાન થતાં જ નથી. ૩૬
હે પ્રભુ ! મેહરૂપ અજ્ઞાન અંધકાર વડે આચ્છાદન થયાં છે નેત્રા જેનાં એવા જે હું તેના વડે તમે નિશ્ચે પ્રથમ