________________
[૧૧૧ ]
-ચઢેશ્વરી, નરદત્તા, કાળી, મહાકાળી, ગૌરી, ગાંધારી, મહાજ્વાલા માનવી, વૈરાટથી, અશ્રુપ્તા, માનસી, મહામાનસિકા, એ સેાળ વિદ્યાદેવીનુ' એ યુગમાં આહવાહન કરુ છું કે મારું રક્ષણ કરા. ૭-૮
પંદર કમ ભૂમિને વિષે ઉત્પન્ન થયેલ, વિવિધ રત્નાદિકના વણુ વડે શાશિત એકસા સિત્તેર જિનના સમુદાય અમારા કરિશ્તા-પાપાનું હરણ કરી. ૯
શ્રેષ્ઠ સુવર્ણ, શ*ખ, પરવાળા, નીલમણિ અને મેઘ સરખા વર્ણવાળા ( પાંચવણી ), મેહ રહિત અને સર્વ ધ્રુવા વડે પૂજિત એવા એકસા સિત્તેર જિનના સમુદાયને કાર વડે હું વંદન કરું છું, ૧૬
ભવનપતિ, વાણુષ્યતર, જ્યાતિષી અને વૈમાનિક જે કાઈ પણ વિઘ્નસ તાષી, શાસનદ્વેષી દેવા છે તે સ મને વિઘ્ન ન કરી, જે અર્થે કાર મંત્રના સ્મરણુ સાથે સ્વાહા' મંત્રથી આહુતિ આપુ . ૧૭
ચ'દન અને કપૂર વડે પાટીયામાં ( ઉપર જણાવેલા ) ચૈત્ર લખીને પછી ધાઈને આ યુગ પીવાથી એકાંતરી વગેરે તાવ, ગ્રહ, ભૂત, અને શાકિની, ડાકિની આદિના પ્રકર્ષ કરીને નાશ કરે છે. ૧૩
આ એકસા સિત્તેર જિનના યંત્ર જે સમ્યગ્ મંત્ર છે તે ઘારમાં લખવાથી કષ્ટ અને શત્રુના વિસ્ત્ય મેળવનાર છે તેને નિઃસરૃહ નિર'તર પૂજો. ૧૪