________________
[૧૩૯] અંગે જેમનાં એવા અને અત્યંત મોટી બેડીએની અણીએ. વડે નિઃશેષ પણે ઘસાતી છે જે જધાઓ જેમની એવા પણ તમારા નામરૂપ મંત્ર (ઋષભાય નમ :) નિરંતર મરણ કરનારા મનુષ્યો, તત્કાળ પોતાની મેળે વિશેષે ગયું છે બંધનનું ભય જનું એવું થાય છે. અર્થાત્ તમારા નામ મરણથી આકરું બંધન ભય તત્કાળ નાશ પામે છે. ૪૨
હે ભગવંત! જે બુદ્ધિમાન પુરુષ તમારા આ (ભક્તામર નામના) સ્તવનને ભણે છે. તે પુરુષે મન્મત્ત હસ્તિ, સિંહ, દાવાનળ, સર્પ, સંગ્રામ, મહાસાગર, જળદર અને બંધન થકી ઉત્પન્ન થયેલ ભય-બીકે કરીને જેમ હોય નહીં તેમ શીધ્ર નાશ પામે છે. અર્થાત્ તમારા સ્તોત્રના પઠન થકી ઉપર કહેલા આઠ જાતના ભયો ભય પામ્યા હોય તેમ નાશ પામે છે. ૪૩
હે જિનેન્દ્ર ! મેં ભક્તિરૂપ રચનાવડે અને જ્ઞાનાદિ ગુણે રૂપ દેરાવડે ગૂંથેલી અને મનોહર અક્ષરરૂપ ચિત્ર. વિચિત્ર પુપિવાની તમારી સ્તોત્રરૂપ માળાને [દુલભ-એટલે આ ભક્તામર મરણનું પદ્યમાં ગુજરાતી રહસ્ય કર્તા. દુર્લભ વિ. ગુલાબચંદ મહેતા વલભીનિવાસી અથવા ] જે પુરુષ આ લોકને વિષે નિરંતર કંઠને વિષે ધારણ કરે છે- ગણે. તે માનવ ઉન્નત પુરુષ અથવા માનતુંગસૂરિને પિતાને તાબે રહેનારી મોક્ષ લક્ષ્મી પ્રાપ્ત થાય છે. અર્થાત્ તમારા. સ્તેત્રને નિરંતર ગણનારને અજરામર મોક્ષ લક્ષ્મી પ્રાપ્ત.. થાય છે. ૪૪