________________
[ ૧૪૪ ]
તમે અતિ ગરિષ્ઠ એટલે ઘણાં ભારવાળા છતાં બિલકુલ ભાર વિનાના હલકા હોય તેમ તમાને હૃદયમાં ધારણ કરીને ભવસમુદ્રને તમારા આશ્રિતા જલ્દીથી તરી જાય છે એ આશ્ચર્ય છે, કેમકે વધારે ભાર હોય તે તે તરવાને અસમથ થાય, આ પ્રમાણે શંકા કરીને તેનુ' સમાધાન કરે છે કે–મહાન પુરુષાના પ્રભાવ છે તે મનવડે પણ ચિંતવવા ાગ્ય નથી કેમકે તે ઘણા ભારવાળાને પણ પેાતાના પ્રભા• વથી સર્વથા ભાર રહિત હોય તેમ તારે છે. ૧૨
હે પ્રભુ ! તમારાવડે જો ક્રોધ પ્રથમ જ નાશ થયેલે છે ! આશ્ચય છે કે કમરૂપી ચારા નિશ્ચે કેવી રીતે હાયા? અથવા આ લાકને વિષે શીતળ પણ હિમ સમૂહ નીલા વૃક્ષવાળા વનખંડોને શુ નથી માળતા ? અર્થાત્ ક્રોધ વિના કરૂપ ચારને તમે હણ્યા તે એમ શકા કરીને સમાધાન કરે છે કેવૃક્ષાને ખાળે છે તેમ તમે ક્રોધ વિના પણ મળે છે. તે ચુક્ત છે. ૧૩
માટું આશ્ચય છે
ઠંડા હિમ જેમ કર્મ રૂપ ચારને
હું જિન ! મહર્ષિ આ હૃદયરૂપ કમળના ડાડાના મધ્ય ભાગને વિષે સિદ્ધ સ્વરૂપી એવા તમાને નિરંતર જ્ઞાનચક્ષુથી જુવે છે અથવા નિચ્ચે પવિત્ર અને નિમળ કાન્તિવાળા કમળના ખીજનું કણિકા થકી ખીજું સ્થાન શું સંભવે ? અર્થાત્ કમળના ખીજનું સ્થાન જેમ કણિકા છે. તેમ તમે પણ ક*મલના નાશ થવાથી પવિત્ર એટલે ચિદાનન્દ સ્વરૂપે પ્રકટ થયેલા હાવાથી નિર્માંળ કાન્તિવાળા છે. માટે ચેાગીન્દ્રના હૃદય