________________
[૧૪૩] વાળે સૂર્ય અથવા રાજા (અથવા ગોવાળ) જેવા થકે પલાયન કરતા (નાશી જતા) ચરો વડે પશુઓથી શીધ્ર મૂકાઈ જાય છે તેમ શીધ્ર પણે મૂકાઈ જાય છે, અર્થાત તમારા દર્શનથી સેંકડો ઉપદ્રવ તત્કાળ નાશ પામે છે. ૯
હે જિનેન્દ્ર ! તમે પ્રાણીઓને તારનારા કેવી રીતે છે? -જે કારણ માટે સંસાર સમુદ્રને ઊતરતા એવા તેઓ (પ્રાણીઓ) જ તમેને હદયવડે વહન કરે છે અથવા તે યુક્ત છે. ચામડાની મસક નિચે પાણુંને તરે છે તે આ પ્રત્યક્ષ અંદર રહેલ વાયુને જ નિચે પ્રભાવ છે. ૧૦
જે કામદેવને વિષે હરિહરાદિ દે પણ હણાયા છે પ્રભાવ જેને એવા થયા છે તે કામદેવ પણ તમારા વડે ક્ષણવારમાં ક્ષય પામ્યો છે. હવે તેનું દષ્ટાંત કહે છે -જે પાણી-વડે અગ્નિઓને બુઝાવી નાંખ્યા છે તે (પાણી) પણ દુઃસહ -વડવાનલે શું નથી પીધું ? નથી શોષણ કર્યું? અર્થાત્ બીજા અગ્નિને બુઝાવી નાખનાર પાણીને જેમ વડવાનલ શેષી જાય છે, તેમ હરિહરાદિ દેવેને પણ તાબે કરનાર એવા કામદેવને તમે જિયે છે. ૧૧
હે સ્વામી! તમને સ્વામી પણ પ્રાપ્ત થયેલા પ્રાણીઓ ઘણી પ્રૌઢતાવાળા એવા પણ તમને હદયમાં ધારણ કરવા છતાં અત્યંત હલકાપણાએ કરીને (બીલકુલ ભાર ન હોય તેમ) ભવસાગરને શીધ્રપણે હોય તેમ કેવી રીતે કરે છે ? એ આશ્ચર્ય છે. અથવા નિચે મહાન (ત્રણ જગતને વિષે ઉત્તમ) પુરુ ને પ્રભાવ ચિંતવવા ચોગ્ય નથી. અર્થાત