________________
[૧૪૬] કરેલું પણું ઝેર ઉતારે છે, તેમ તમારી સાથે અભેદભાવે ધ્યાન કરવાથી કર્મમળરૂપ ઝેર ઉતારીને આ આત્મા પરમાત્મા થાય છે. ૧૭
હે પ્રભુ! પરતીર્થિઓ (અન્ય દર્શનીએ) પણ હરિહાદિ દેવને બુદ્ધિવડે કરીને રાગદ્વેષરૂપ તમે ગુણ રહિત એવા તમને જ નિશ્ચ આશ્રય કરીને રહેલા છે. કમળાના રોગવાળા શ્વેત એ શંખ પણ વિવિધ રંગના પરાવતે કરીને શું નથી ગ્રહણ કરતે? અર્થાત્ કમળાના રોગવાળા મનુષ્ય ધેળા શંખને પીળો શંખ, લીલે શખ એ પ્રકારે જુદા જુદા રંગે દેખે છે, તેમ અન્ય દશનીઓ પણ તમારું આ હરિ છે, હર છે, બ્રહ્મ છે, એવી બુદ્ધિથી આરાધના કરે છે. ૧૮
હે સ્વામીનું ! ધર્મના ઉપદેશ વખતે તમારા સમીપપણના પ્રભાવ થકી ચેતનવાળા મનુષ્ય તો દૂર રહો, પરંતુ અવ્યક્ત ચેતનવાળા વૃક્ષ પણ શંકરહિત (અશોક) થાય છે. અથવા સૂર્ય ઉદય પામે છતે વૃક્ષેવડે સહિત પણ આખું જગત શું વિકાસપણાને નથી પામતું? અર્થાત સૂર્યોદય થયે છતે કેવળ લોક જ નિદ્રાને ત્યાગ કરીને જાગૃત થાય છે, એટલું જ નહિ પરંતુ વૃક્ષે પણ પસંચાદિ લક્ષણરૂપ નિદ્રા છોડીને વિકસ્વર થાય છે, તેમ તમારા પ્રભાવથી મનુષ્ય શોકરહિત થાય છે. નામથી અશેક થાય છે તે યુક્ત છે. ૧૯
હે પ્રભુ! સઘન એવી દેવેએ કરેલી પુપવૃષ્ટિ ચારે