________________
[૧૨૭] (ઉછળી રહ્યો ) છે મગરમયને સમૂહ જેમાં એવા સમુદ્રને કયે પુરુષ બે ભૂજાથી તરવાને સમર્થ થાય? ૪ | હે મુનીશ! (તત્ત્વને જાણનારા મહર્ષિએના સ્વામી) એ (સ્તોત્ર કરવાને અસમર્થ) હું છું, તે પણ તમારી ભક્તિના વશથી વિશેષ ગઈ છે શક્તિ જેની (શક્તિ રહિત) એ છતાં પણ સ્તવન કરવાને હું પ્રયત્ન થયે છું. હરણ નેહરડે પિતાના બાળકના રક્ષણ માટે પોતાનું બળ નહિ વિચારીને સિંહની સામે શું નથી થતું ? અર્થાત થાય છે, તેમ હું સ્તુતિ કરવાને પ્રવૃત્તિમાન થયે છું. ૬
અલ્પશાસ્ત્રના બોધવાળા, અને બહુશ્રુતને હાસ્યનું સ્થાન એવા મને તમારી ભક્તિ જ બલાત્કારથી વાચાળ કરે છે. જેમ કોયલ નિચે ચિત્ર માસમાં (વસંતઋતુ) મધુર શબ્દ બોલે છે તેને મનહર આમ્રકલિકાને સમૂહ તે જ એક હેતુ છે અર્થાત્ જેમ આંબાનો મેર ખાવાથી કોયલ મધુર સ્વર બોલે છે, તેમ હું તમારી ભક્તિરૂપ શક્તિથી સ્તોત્ર કરીશ. ૬
હે ભગવંત! તમારા રૂડા તેત્રથી (ગુણવર્ણન કરવાથી) દેહધારીઓ (પ્રાણુઓ) નું સંસારની પરંપરાથી બંધાયેલ અશુભ કર્મ, જેમ વ્યાપ્ત થયેલ છે લોક જેનાથી એ અને -ભ્રમર જે કાળે કૃષ્ણ પક્ષની રાત્રી સંબંધી સમસ્ત અંધકાર
શીધ્ર સૂર્યના કિરણે વડે પ્રભાતમાં નાશ પામે છે, તેમ ક્ષણ-વારમાં ક્ષયને પામે છે. ૭
હે નાથ ! તમારા પ્રભાવથી તમારુ આ સ્તંત્ર સજ્જન પુરુષેના ચિત્તનું હરણ કરશે. એમ જાણીને મંદબુદ્ધિવાળો