________________
[ ૧૩૩ ]
હે પ્રભુ ! સંત (સાધુ-સજ્જન) પુરુષા તમાને અવ્યય (નાશ ન પામે તેવા) વિભુ, ( પરમ અશ્વય વડે શેલતા કર્મનું ઉન્મૂલન કરવામાં સમ) અચિંત્ય ( અચિત્ય ગુણવાળા અથવા આધ્યાત્મિક પુરુષાથી પણ ચિંતવન ન થઈ શકે એવું સ્વરૂપ છે. જેનુ' એવા ) અસ`ખ્ય ( ગુણવાળા) આદ્ય ( પહેલાં તીથંકર અથવા લાક વ્યવહાર રૂપ સૃષ્ટિની શરૂઆત કરનારા અથવા પંચ પરમેષ્ઠિમાં આદ્ય ), બ્રહ્મ સ્વરૂપ ( પરમાનંદ સ્વરૂપ નિવૃત્તિરૂપ ), ઈશ્વર ( દેવાના દેવ ), અનંત ( અનંત જ્ઞાન દર્શનવાળા અથવા મૃત્યુરૂપ અંત વિનાના ), અનંગકેતુ (કામદેવને નાશ કરવાને પૂંછડિયા તારા જેવા અથવા અંગઔદ્યારિકાદિ શરીર તે રૂપ કેતુ ચિહ્ન જેને નથી તેવા ) યાગીઓના ઈશ્વર (ચાર જ્ઞાની મુનિ અથવા ધ્યાની પુરુષાના ઈશ્વર), ચેાગ (જ્ઞાન, દન, ચારિત્રરૂપને જાણનારા અથવા જણાયા છે અષ્ટાંગ ચાગ જેનાથી) અનેક (જ્ઞાને કરીને સર્વ વ્યાપક હાવાથી અનેક અથવા એક પર્યાયવાળા), અદ્વિતીય ( સર્વોત્તમ ), જ્ઞાન સ્વરૂપ ( કેવળજ્ઞાન સ્વરૂપ છે જેમનું એવા ); અને નિમળ ( અઢાર દોષ રહિત) એવા કહે છે. ૨૪
હે નાથ ! દેવતાઓએ અચિત કર્યો છે બુદ્ધિના ખેાધ જેને એવા છે, માટે તમે જ બુદ્ધદેવ છે, ત્રણ ભુવનને સુખને કરવા પણ થકી તમે જ શંકર છે, હું ધીર! મેાક્ષ માગની વિધિ ( રત્નત્રયરૂપ)ને રચવાથી (પ્રરૂપવા થકી) તમે જ બ્રહ્મા છે. હે ભગવંત! તમે જ પ્રગટ પુરુષાત્તમ