________________
[૧૩૬] સ્થાનને ધારણ કરે છે (ચરણ ન્યાસ કરે છે, જાય છે) ત્યાં દેવતાઓ કમળ રચે છે. ૩૨
હે જિનેન્દ્ર ! ધર્મના ઉપદેશની વિધિમાં (ધર્મ વ્યાખ્યાન કરથી વખતે) એ પૂર્વોક્ત પ્રકારની તમારી અતિશય રૂપ સંપદા જે પ્રકારે હતી, તે પ્રકારે અન્ય દેવની સંપદા નહેતી : કેમકે પ્રકર્ષે કરીને હણ્યો છે અંધકાર જેણે એવી સૂર્યની કાન્તિ જેવી છે તેવી કાતિ પ્રકાશિત થયેલ પણ ગ્રહસમૂહની કક્યાંથી હોય? ૩૩ - ઝરતા મદવડે કરીને કલુષિત થયેલા અને ચંચળ એવા જે ગંડસ્થળે તેને વિષે મદોન્મત્ત થયેલ અને અહીં તહીં ભમતા એવા ભ્રમરેના ઝંકાર શબ્દ વડે વિશેષ વૃદ્ધિ પામ્યો છે કે૫ જેને એવા, અરાવત હસ્તિ સરખી છે કાતિ જેની એવા અને ઉદ્ધત (દુર્દીત) એવા હસ્તિને સન્મુખ આવતે જેઈને પણ તમારા આશ્રિત ( ભક્તજને) ને ભય ઉત્પન થતું નથી. ૩૪
ભેદાયેલા હસ્તિના કુંભસ્થળ થકી પડેલ ઉજજવળ અને લેહીથી ખરડાયેલા એવા મેતીના સમૂહવડે શેભાવ્યું છે પૃથ્વીપીઠ જેણે એ તથા કીલિત છે બે પગે જેના (ફાળ માર) એ સિંહ પણ તમારા ચરણયુગલરૂપ પર્વતને આશ્રય કરી રહેલ મનુષ્યને ફાળમાં પ્રાપ્ત થયે હોય (પિતાની પાસે જ આવી ગયેલ હોય) તે પણ પરાભવ કરતું નથી, અર્થાત્ મારવાને દેડતો નથી. મારી શક્તિ નથી, ૩૫