________________
[ ૧૧૩] ગુરુ (પાર્શ્વપ્રભુ) ના આપત્તિના તાપની ઉપશાંતિ વડે સુખી કર્યો છે સકલ ત્રણ ભુવનને પ્રપંચ (અથવા વિસ્તાર) જેણે એવા ચરણ યુગલનું જે મનુષ્યો રૂડે પ્રકારે મરણ કરે છે તેઓને તે અવિન ભય કરતું નથી. ૬-૭ - સુશોભિત ફણા (અથવા દેહ) વડે ભયંકર, ચંચળ રક્ત નેત્રવાળા અને ચપળ (લપલપ થતી) જીભવાળા, નવીન મેઘ જેવા શ્યામ અને ભયંકર આકૃતિવાળા ઉગ્ર સર્પને; આ લેકમાં તમારા નામાક્ષરરૂપ પ્રગટ પ્રભાવવડે સિદ્ધ થયેલ (ગારુડ્યાદિક) મંત્ર વડે આકરા વિષને વેગ જેમણે સમસ્ત પ્રકારે ટાન્ય છે એવા અનુભવી (ગરિઠ) મનુષ્યો તેવા સપને દેખીને તેને કીડા સમાન માને છે. ૮-૯, - ભીલ (પસિલવાસી) ચોર, વનચર છે અને વાઘના શબ્દ વડે ભયંકર એવા અને ભય વડે વિહળ બની દુઃખી થઈ પડેલા મુસાફરોના સાથેને ભીલોએ લૂંટવ્યા છે જેને વિષે એવી સ૫ અટવીઓને વિષે, હે નાથ ! તમને પ્રણામ કરવા માત્ર વ્યાપાર છે જેમને એવા મનુષ્યો (માત્ર તમને પ્રણામ કરનારા માણસો) નથી લૂંટયું ઉત્કૃષ્ટ ધન જેનું એવા છતાં અને વિશેષે ગયા છે વિન્ને જેમના એવા છતાં હૃદયમાં ઈઝેલ સ્થાનને તત્કાળ પામે છે. ૧૦-૧૧
પ્રજવલિત અગ્નિ સરખાં લાલ નેત્રોવાળા, અત્યંત ફાડયું છે મુખ જેણે એવા, પ્રચંડ કાયાવાળા, અને નખરૂપ વાના પ્રહાર વડે વિશેષે ભેદી નાખે છે હસ્તિના