________________
[૧૨૩] સ્થળ ઉપર કરેલી પત્ર લેખા) નામ છે જેના એવા, મળેલા છે અંગે જના એવી, ભક્તિવડે વ્યાપ્ત અને વંદન કરવાને આવતી એવી દેવાંગનાઓ વડે, પિતાના લલાટે કરીને. જે ભગવંતના રૂડી ગતિ ( ચાલ) વાળા, (અથવા રૂડા પરાક્રમવાળા) તે બે ચરણે વંદાયેલા છે અને વળી તે ફરીથી વંદાયેલા, છે એવા તે, જિત્યો છે મેહ જેણે એવા અને. રાખ્યાં છે સર્વ પ્રકારના દુઃખે અને કષાય જેણે એવા. અજિતનાથ જિનચંદ્રને આદર સહિત હું નમસ્કાર કરું છું. ૨૬-૨૭–૨૮–૨૯ | ઋષિ સમુદાય અને દેવ સમુદાય વડે સ્તુતિ કરાયેલા. અને વંદન કરાયેલા, તે પછી દેવીઓ વડે સાવધાનપણે પ્રણામ કરાયેલા અને મોક્ષ આપવાને શક્તિવાન હોવાથી. જગતને વિષે ઉત્તમ છે શાસન (આજ્ઞા) જેનું એવા, જે ભગવંત તેના રૂડા પરાક્રમવાળા તે બે ચરણ કમળ ભક્તિના વશે આવવાથી એકત્ર થયેલી, ઘણું નર્તક વાદક શ્રેષ્ઠ દેવ અને નૃત્યકુશળ દેવાંગનાઓ વડે યુક્ત તથા દેવેની સાથે. રતિક્રીડા રૂપ ગુણને વિષે પંડિતા એવી દેવનતંકીઓ વડે, વેણુ વનિ (વાંસળીના સૂર) વીણુ અને ચપટી પટહાદિ તાળ (અથવા કાંસી કરતાળ વગેરેના તાળ) મળે છતાં, સાંભળવાનું સમાનપણું કયે છતે (સર્વ શબ્દ સાંભળવામાં કાનનું સાવધાનપણું એકાગ્રતા ), શુદ્ધ તથા અધિક ગીત વડે સહિત એવી પગને વિષે જાળને આકારવાળી ઘૂઘરીઓ વડે ઉપલક્ષિત છત, વલય, કંદરે, કલાપ ( એક