________________
| શ્રી ભક્તામર સ્તોત્ર... |
તે સમયના સમર્થ મંત્રવિદુ અને તંત્રવિદ્ ગીતાર્થ (નમિઊ તેંત્રના રચયિતા) આચાર્ય શ્રી માનતુંગસૂરિએ રાજા હર્ષદેવ કે હર્ષવર્ધનના પડકારને ઝીલી લઈને આ તેત્રની રચના કરી હતી.
કથા એવી છે કે વારાણસીમાં હર્ષદેવના રાજ્યમાં મચૂર અને બાણ નામના પ્રકાંડ પંડિત હતા. આ બંને સગપણ સસરા-જમાઈ હતા. મયૂરે પોતાની પુત્રી બાણ પંડિતને પરણાવી હતી. મયૂર એક દિવસ જમાઈના ઘર પાસેથી પસાર થતા હતા ત્યાં તેમણે દંપતી વચ્ચે ઝઘડો થતે સાંભળ્યો. આથી તે મર્મમાં હસ્યા. પુત્રીએ તે જોઈને બાપને શ્રાપ આપે, તેથી મયૂર કુષ્ઠ રેગી થઈ ગયે.
મયૂર પંડિતે રોગ નિવારવા માટે સે કાવ્યથી સ્તુતિ કરીને સૂર્યદેવને પ્રસન્ન કર્યો અને દેવના વરદાનથી તે નિરોગી થયોઆથી રાજ્યમાં તેની બેલબાલા થઈ - મયૂરની વધતી કીતિથી બાણ પંડિત ઈર્ષ્યાથી સળગી ઊઠયો. તેણે પિતાની મહત્તા વધારવા હાથ પગ કાપી નાખ્યા,