________________
નવકાર ૧ ભાવાનુવાદ
જેઓ અંતર શત્રુના હરનાર છે તેવા અરિહંત ભગવા-નને નમસ્કાર હે.
જેઓ અક્ષય, અવ્યાબાધ અને શાશ્વત સુખના ધરનારા છે તેવા સિદ્ધાને નમસ્કાર હે.
જેઓ પંચાચારને પાળવા અને પળાવવાવાળા છે તેવા આચાર્યોને નમરકાર હે.
જેઓ સિદ્ધાંતનું પઠન કરે છે અને ભવ્ય જીને પઠન કરાવી જ્ઞાનવંત બનાવે છે તેવા ઉપાધ્યાયને નમસ્કાર હા. ૧.
જેઓ પંચ મહાવ્રતના પાળવાવાળા છે તેવા લેકમાં રહેલાં સર્વ સાધુઓને નમસ્કાર હે.
એ પાંચને કરેલે નમસ્કાર સર્વ પાપને સર્વથા નાશ, કરનાર છે.
સર્વ મંગળોમાં ઉત્કૃષ્ટ અને પ્રથમ મંગલ પણ એ જ છે.
અર્થાત્ સ્તર ભવસાગરને તારણહાર, સર્વમંત્રમાં શિરોમણિ અને મનને મોહ પમાડનાર આ નમસ્કાર મહા