________________
સંતિક ૩ ભાવાનુવાદ
શાંતિના કરનાર, જગતને શરણભૂત, જય અને લક્ષમીના આપનાર, ભક્તજનેનું પાલન કરનાર, અને નિર્વાણદેવી. તથા ગરુડ યક્ષે જેમની સેવા કરી છે એવા શ્રી શાંતિનાથ જિન હું સ્મરણ કરું છું. ૧
જેમના મળમૂત્રાદિ પણ ઔષધની ગરજ સારે છે એવી વિડૌષધિ લબ્ધિને પામેલા, “ગોં સ્વાહા” મંત્ર વડે સર્વ