________________
| શ્રી ઉષિમંડળ તેત્ર... |
શ્રી ઋષિમંડળ તેત્ર નાનું અને મોટું એમ બે પ્રકા૨નું છે. નાનું જે ૬૩ ગાથાનું છે તે આ પુસ્તકમાં અપાયું છે. મેટું સ્તોત્ર ૯૮ થી ૧૧૬ ગાથાઓનું છે.
આ તેત્રના પણ એકથી વધુ યંત્ર અને તે દરેકની. વિધિઓ છે. ઉપધાન તપમાં સામાન્યતઃ આ સ્તોત્ર નિયમિત સંભળાવવામાં આવે છે.
આ સ્તંત્રની વિશિષ્ટતા એ છે કે તેત્રના કેન્દ્રમાં ૨૪ તીર્થકરો છે અને હીં કાર બીજ ઉપર બિરાજમાન છે. આ ઉપરાંત સ્તોત્રમાં પંચ પરમેષ્ઠિ ભગવંતે, લબ્ધિધારી મહર્ષિઓ, દશ દિપાલે, નવગ્રહે, ચારે ય નિકાયના દેવદેવીઓ અને શ્રી ઋષિમંડળની સ્વતંત્ર ૨૪ દેવીઓની પ્રાર્થના. કરાઈ છે.
આ તેંત્ર-યંત્ર ઉપર પ્રગટ પ્રભાવક શ્રી પાર્શ્વનાથ ભગવાનનું આધિપત્ય છે. યંત્રમાં ભગવાનના યક્ષ ધરણેન્દ્ર અને તેમની અને દેવી પત્નીએ શ્રી પદ્માવતીદેવી અને શ્રી રોટયા દેવી પ્રસ્થાપિત કરાયેલ છે.