________________
[૬૬] ભીલપહિલવાસી તસ્કર, વનચર છને વાઘના, શબ્દ ભયંકર ભાસતા, ને ભય વડે વિહવળ થતા; દુઃખીજને મુસાફરોના, સાથ એ જ્યાં દિસે, લૂંટાયેલા ભીલે વડે, એ સર્વ અટવીઓ વિષે ૧૦
હે નાથ ! માત્ર પ્રણામ કરનારા જને જે આપને, ઉત્કૃષ્ટ ધન લૂંટયું નથી, એવા જનનું ત્યાં કને; તેમ જ ગયા વિદને વિશેષે, જેમના એવા છતાં, તત્કાળ ઈચ્છિત હદયના, એ સ્થાનકે પહોંચી જતાં. ૧૧
પ્રજવલિત અગ્નિ સમાન જેના, નેત્ર વણે લાલ છે, અત્યંત મુખ ફાડેલ સિંહે, દેહથી વિકાળ છે, નખરૂપ વજી પ્રહારથી, કુંભથળે હસ્તી તણાં, વિસ્તારપૂર્વક જેમણે, વિદારી નાખેલાં ઘણાં. ૧૨
સન્માનવાળા નૃપતિઓ, નમસ્કાર કરતા જેહના, નખરૂપી મણિ માણિક્યમાં, પ્રતિબિંબ પડતા તેહના; એવા તમારા ગ્રહણ કરતા, વચનરૂપ હથીયારથી, ક્રોધાયમાન થયેલ એવા, સિંહને ગણતા નથી. ૧૩
છે ચંદ્ર તેજ સમાન ઉજજવલ, જેહના દંકૂશળ, ઉછાળવાથી સૂઢ માટી, હર્ષ વધતો છે જે ઘણો છે મઘ સમ પિંગુલ રંગી, નેત્ર યુગલે ચળકતાં, જળ પૂર્ણ મેઘનવીન સરખી, ગજેના જેની થતાં. ૧૪