________________
[૩૫] તેમને સુભટો ફટકા મારે છે પણ એ ફટકા તેમને ન વાગતા. અંતાપુરમાં રહેલી રાણુઓને વાગે છે. રાણીઓની ચીસેથી. રાજા તપાસ કરાવે છે. ત્યારે આ તેત્રની રચના કરવામાં આવે છે.
આવા અચિંત્ય પ્રભાવથી વિક્રમાદિત્ય જેન ધર્મ અંગીકાર કરે છે. આચાર્યશ્રી પછી વિક્રમાદિત્યના અનુયાયી. અઢાર રાજાઓને પ્રતિબધી તે સૌને પણ જૈન બનાવે છે.
સ્તોત્રની છેલ્લી ૪ મી ગાથામાં “કુમુદચંદ્ર શબ્દઆવે છે તે શ્રી સિદ્ધસેન મુનિ અવસ્થાનું નામ છે.