________________
[૩૮] તેત્રને અભ્યાસ કરવાથી જણાશે કે માનવમનની - અધી ભૌતિક ઈચ્છાઓની પૂર્તિ કરવા માટે તેમ જ સર્વ પ્રકારના ભયથી રક્ષા કરવા માટે સબંધિત દેવદેવીઓને પ્રાર્થના કરવામાં આવી છે. સમાધિ અને મોક્ષ માટે જેઓને - હજી રૂચિ નથી થઈ તેવા અલ્પ આત્મવિકસિત ભૌતિક વાદીઓને આ સ્તોત્ર વધુ આકર્ષે તેવું છે. આ સ્તંત્રના પાઠથી, જાપથી, તેનું યંત્ર પાસે રાખવાથી તન, મન, ધનની તમામ સુખસંપદા પ્રાપ્ત થાય છે. આબરુ-પ્રતિષ્ઠા પણ વધે છે...
આ ઑત્રના પણ મંત્રો અને યંત્રો છે. અને તેની આરાધના – સાધનાની વિધિઓ છે.
આ સ્તંત્રના નિત્ય સ્મરણથી આ લેકનાં બધા ભયો દૂર થાય છે, શક્તિ, સંપદા અને યશ મળે છે અને કાળક્રમે મેક્ષપદની પ્રાપ્તિ થાય છે....... ટૂંકમાં કહીએ તો “નવસ્મરણ” નવનિધાનરૂપ છે.
D D D