________________
E કલ્યાણ મંદિર.... E
શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિએ
આચાય આ સ્તાત્રની રચના કરી છે. આ સ્તાત્ર દ્વારા તેઓશ્રીએ પુરિસાદાણી શ્રી પાર્શ્વનાથ ભગવતના મહિમા ગાયા છે. આ તેાત્રની રચના વિષેની ઘટના આ પ્રમાણે છે.
પ્રાકૃત ભાષામાં લખાયેલ શ્રી નવકાર મંત્રને સસ્કૃત ભાષામાં ( નમાર્હ સિદ્ધાચાય ઉપાધ્યાયસવ સાધુલ્યઃ ) ઉતારવા માટે ગુરુ મહારાજે આચાર્યશ્રીને માર વર્ષ માટે ગચ્છની બહાર મૂકવા. શ્રી સંઘે કડક પ્રાયશ્ચિત ન આપવા વિનંતી કરી. આથી ગુરુ મહારાજ શ્રી વાદિદેવસૂરિજીએ કહ્યું કે અઢાર રાજાઓને તે પ્રતિખાધ કરશે તેા તેમને ગચ્છમાં લઈશું.
આચાય શ્રી આથી ગુપ્તવેષે ગચ્છ છેડીને ચાલી નીકળ્યા. એક દિવસ તે ઉજ્જયિનીમાં આવ્યા અને પેાતાની અદ્ભુત *વિત્વ શક્તિથી તેના રાજા વિક્રમાદિત્યના મનને જીતી લીધું.
એક વખત સિદ્ધસેન અને વિક્રમાદિત્ય અને સાથે રાજ્યમાં આવેલ કુડગેશ્વર નામના શિવમંદિરમાં ગયા. રાજાએ મહાદેવને પ્રણામ કર્યાં. સિદ્ધસેને પ્રણામ ન કર્યો