________________
,
[ ૩૨ ]
ઉપદ્રવા અને રેગેનું તેમ જ માનવકૃત ઉપસૉંતુ કેવી રીતે નિવારણ થાય છે તેની પ્રીસેક વાર્તા પશુ છે. કલિ કાળમાં પણુ, આ સ્તંત્રના સ્મરણથી થયેલ ચમત્કારોની સત્ય ઘટનાઓ પણ જાણવા મળે છે.
મંત્રવિદ્યાએ પ્રસ્તુત સ્તાત્ર પરથી એકથી વધુ યા અનાવ્યા છે અને તે દરેકના વિવિધ મતાન્ચે છે, એ માના જાપ કરનારની અથવા આ Ôાત્રનુ નિત્ય મરણુ કરનારની શ્રી ચક્રેશ્વરી ( ચક્રેશ્વરી ) દૈવી અપ્રકટપણે પણ અચૂક સહાય કરે છે.
સ્તાકાર શ્રી માનતુંગસૂરિએ Ôાત્ર પૂર્ણ કરતાં સ્પષ્ટ જ કહ્યું છે કે જે કાઈ મનુષ્ય આ Ôાત્રનું રાજ સ્મરણ કરે છે (સાંભળે છે) તેને નિત્ય-નિરંતર કલ્યાણલક્ષ્મીની પ્રાપ્તિ થાય છે...