________________
[૨૮] મંત્રાક્ષના પ્રભાવથી આચાર્ય મહારાજને દેહ હેમંત ઋતુના કમળ જે શોભાયમાન થઈ ગયે. આ ભયહરસ્તવને જે સવારે અને સાંજે શુચિભાવથી પાઠ કરે છે, તેના વિવિધ ઉપસર્ગો દૂર થાય છે.”
શ્રી તિજયપહુત યંત્રની જેમ નમિઉણ યંત્ર પણ એકથી વધુ છે. તેત્ર કર્તાએ સ્તોત્રની ચોથી ગાથાની રચના કરતાં સમયે નાગરાજને વશ કર્યા હતા. | તેત્રિકારે તેત્રના અંતે સ્તોત્રને મહિમા કહ્યો છે કે જે માણસ સ્થિર ચિત્ત શ્રી પાર્શ્વનાથ પ્રભુનું સ્મરણ કરે છે તેના એક ને આઠ વ્યાધિનાં ભયે દૂરથી જ નાશ પામે છે.