________________
|| શ્રી નમિણુ... |
શ્રી માનતુંગસૂરિજીએ ભગવાન શ્રી પાર્શ્વનાથની સ્તુતિ કરીને વિવિધ મહા ભયને દૂર કરનાર એવા આ સ્તોત્રની રચના કરી છે.
આ તેત્રની રચના અંગે પ્રભાવક ચરિતમાં લખ્યું છે કે-કેઈક વાર કર્મની વિચિત્રતાથી તેમને માનસિક રોગ થયે, કારણ કે જે કર્મોએ શલાકા પુરુષોને પણ છોડવા નથી, તે કર્મોથી તેઓ પણ પીડા પામ્યા. એટલે તેઓશ્રીએ નાગરાજ ધરણેન્દ્રનું સમરણ કર્યું અને તેને અનશન માટે પૂછયું. ત્યારે ધરણેન્ટે કહ્યું કે, હે પ્રભે! હજી આપનું આયુષ્ય બાકી છે તે તે ક્ષીણ કેમ થઈ શકે વળી આપશ્રી જેવાની વિદ્યમાનતા ઘણા પ્રાણુઓને ઉપકારરૂપ છે.” એમ કહીને ધરણેન્ટે તેઓશ્રીને અઢાર અક્ષરને (ચિંતામણી) મંત્ર આપે કે જેના સ્મરણરૂપી જલથી નવ પ્રકારના રેગોને નાશ થાય છે. અને તે પિતાના સ્થાને પાતાલકમાં ચાલ્યો ગયો. પછી પોપકાર પરાયણ શ્રીમાન્ માનતુંગસૂરિએ તે મંત્રાક્ષરોથી ગર્ભિત “નવીન ભયહરસ્તવ”ની (નમિઊણ) રચના કરી કે જે અદ્યાપિ પર્યત વિદ્યમાન છે. તે