________________
. સતિપુર.... .
શાંતિના કરનાર શ્રી શાંતિનાથ ભગવાનની સ્તુતિ કરતું આ મ`ત્રગર્ભિત સ્તંાત્ર છે. સહસ્રાવધાની આચાર્ય શ્રી મુનિસુ'દરસૂરિજીએ તેની રચના કરુણા ભાવથી પ્રેરાઈ ને કરી છે, મેવાડમાં આવેલ દેલવાડા (દેવકુલ પાટક ) ગામમાં મરકીના ઉપદ્રવ થયા હતા. આ મહારાગમાં લેાકેાને રીમાતા મરતા જોઈને શ્રી સંઘની શાંતિ કરવાના હેતુથી આ પ્રણાવક સ્તાત્રની રચના કરી હતી,
આ સ્તવન તેરસના પ્રતિક્રમણમાં સ્તવનના અદલે ખેલવામાં આવે છે. ૫ખ્ખી, ચામાસી અને સવચ્છરી પ્રતિક્રમણમાં પણ માટી શાંતિ મેાલાયા ખાદ શ્રી સઘના વિઘ્ન શમન માટે પણ આ Ôાત્ર ખેલાય છે.
આ સ્તાત્રના મહિમા વિષે કહેવામાં આવ્યું છે કે આ સપૂર્ણ સ્તાત્ર ત્રણવાર અગર સાતવાર ગણવાથી અને સ્તાત્રની ત્રીજી અને ત્રીજી ગાથા ૧૦૮ વાર અથવા ૨૧ વાર ગણીને મત્રાને તે મત્રેલુ પાણી રાગીને પાવાથી દરેક પ્રકારના વિષમ જ્વરાગ્નિ રાગેા તેમ જ ખાસ કરીને દેવતા સંખ"ધી વિકારા, ભૂત પ્રેતાદિના ભય તથા શાકિની વગેરે ઢાષા નાશ પામે છે.
અન્યત્ર પણ કહેવાયું છે કે સ્તાન્નનુ ત્રિકાળ, અર્થાત સવાર, માર અને સાંજ અથવા માત્ર સવારે અને સાંજે સ્મરણ કરવાથી દુષ્ટ ભૂત, શાકિની અને રાગાદિ ભય થતા નથી. મહાપુણ્યની પ્રાપ્તિ થાય છે અને કાળક્રમે મેક્ષ પણ સળે છે.........