________________
[ ૧૯ ]
અશુભ કર્મોદયથી જીવ અનેક પ્રકારના દુઃખ અને યાતના લેાગવે છે. આથી ચિત્તની સ્થિરતા, સ્વસ્થતા કે સમાધિ. થાય તે અનિવાય છે. જીવનમાં ચિત્તની પ્રસન્નતા આવશ્યક અને અનિવાય છે. જેનું ચિત્ત શાંત અને પ્રસન્ન છે અને એવા ભાવે જે ભગવાનને વંદન, સ્તુતિ, પૂજા કરે છે તેનુ જીવન આંતર-માહ્ય સર્વાંગી રીતે સુખી અને સમૃદ્ધ અને છે. આથી આ નવ સ્મરણેાના નિત્ય સ્મરણથી ખીજા લાભ પ્રકટપણે અનુભવાય કે ન દેખાય તા પશુ ચિત્ત શાંતિ. અને ચિત્ત પ્રસન્નતાના અનુભવ તા જરૂર થાય છે.
આવા પ્રભાવક સ્તાાની રચના કાણે કરી, કયા નિમિત્તે કરી અને એ Ôાત્રના શુ મહિમા છે તે આ પછીના પાના પર સક્ષેપમાં આપવામાં આવે છે.