________________
| શ્રી નવકાર મંત્ર
6
નવકાર ’ ની રચના ગણાધર ભગ'વતાએ કરી છે. તેમાં અરિહંત, સિદ્ધ, આચાય, ઉપાધ્યાય, અને સાધુ-આ પાંચ -ભગવંતાને-પરમેષ્ઠીઓને નમસ્કાર કરવામાં આવ્યેા છે તેથી તે ‘નવકાર' કહેવાય છે.
આ નવકારના એક એક અક્ષરમાં અચિંત્ય પ્રભાવ અને પ્રતાપ રહેલા છે કે તેથી તેને નવકાર મંત્ર, નમસ્કાર મહામત્ર, સિદ્ધિ–મત્ર, પરમેષ્ઠિમત્રરૂપે તે ખૂબ જ પ્રસિદ્ધ છે. તેના ઉપચાગ દરેક શુભ કાર્યના પ્રારંભ પહેલાં મગલરૂપે ખેલવામાં થાય છે. આથી તે મહા મગળકારી મંત્ર છે.
આ મહા મગળકારી મહામંત્રનું સતત રટણ, સ્મરણ કરવાથી આ ભવ અને પરભવમાં અચિત્ય સુખલાલ થાય છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચ`દ્રાચાય મહારાજે તેના મહિમા અતાવતા કહ્યું છે કે “ હજારા પાપાને કરનારા તથા સેક્ડા “જન્તુને હણનારા તિય ચા પણ આ મત્રની સારી રીતિએ આરાધના કરી દેવગતિને પામ્યા છે. '
આ મંત્ર ચૌદ પૂર્વાંના સારરૂપ છે. ‘શ્રાદ્ધદિન કૃત્ય માં કહેવાયું છે કે “ વળી જે મનુષ્ય એક લાખ નવકારને