________________
ઉવસગ્ગહર E
યુગપ્રધાન આચાર્ય શ્રી ભદ્રબાહુસ્વામીએ પોતાના સમયમાં યંતરે કરેલ મરકીના ઉપદ્રવને શાંત કરવા માટે આ પ્રભાવક તેત્રની રચના કરી હતી. સ્તોત્ર રચના પાછનળની કથા આ પ્રમાણે જાણવા મળે છે. - આચાર્ય શ્રી ભદ્રબાહુ સ્વામીને એક ભાઈ હતે. વરાહમિહિર તેનું નામ. તેણે દીક્ષા લઈ છોડી દીધી હતી. દીક્ષા છેડયા બાદ તે જનધર્મ અને જૈન સાધુઓને નિંદક - બની ગયો હતે. તિષશાસ્ત્રના પિતાના જ્ઞાનથી તેણે - નગરના રાજાના પુત્રની જન્મકુંડલી બનાવીને કહ્યું કે રાજ
પુત્ર સો વર્ષને થશે. રાજાએ આથી વરાહમિહિરનું જાહેર - બહુમાન કર્યું. આ બહુમાનમાં શ્રી ભદ્રબાહુસ્વામીની ગેરહાજરી અંગે વરાહમિહિરે રાજાના કાન ભંભેર્યા. રાજાએ
આ અંગે તપાસ કરાવી તે તેને જાણવા મળ્યું કે પુત્રનું -તે સાતમા દિવસે જ બિલાડીના કારણે મૃત્યુ થવાનું છે.
આથી અલ્પ આયુષ્પી પુત્રના જન્મોત્સવમાં શું હરખ કરવા -આવવું ?
રાજાએ આ સામે સખત તકેદારી રાખી. નગરની