________________
T નવસ્મરણને મહિમા અને પ્રભાવ |
નવનો આંક બુદ્ધિચાતુર્યથી ભરેલું છે. નવના આંકને ગુણવાથી નવને જ સરવાળે થાય છે. ૨૪૯=૧૮, ૧+૨=૯ ૯૪૯=૮૧, ૮+૧=૯. નવના આંકની જેમ નવસ્મરણ પણ અનેક ચમત્કારથી ભરપુર છે. નવ સ્મરણમાંથી કઈ પણ એક સ્મરણ શ્રદ્ધાપૂર્વક ગણવાથી અચૂકપણે સુખસમૃદ્ધિ, તેમ જ શાંતિ-પ્રસન્નતાની પ્રાપ્તિ થાય છે.
આ નવેય સ્મરણ મંત્રગભિત છે. તે દરેકના રચનાકાર સમર્થ, પ્રતાપી, પ્રકાંડ વિદ્વાન, વિશુદ્ધ ચારિત્ર્યધારી અને મંત્રવિદ્ આચાર્ય ભગવંત છે. શ્રી સંઘના રોગક્ષેમ માટે તેમ જ જૈન શાસનની પ્રભાવનાના શુભ અને ઉદાર હેતુથી તેઓએ આ પ્રભાવિક દરેક સ્ત્રોત્રની રચના કરી છે.
નવસ્મરણમાં પ્રથમનાં સ્મરણમાં પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરાવે છે. ઉવસગ્ગહરમ સ્તોત્ર, થી નમિણ સ્તોત્ર, અને કલ્યાણમંદિરમાં શ્રી પાર્શ્વનાથ ભગવંતને મહિમા છે. સંતિકરું તેત્ર અને થી બહદ શાંતિમાં શાંતિનાથ ભગવાનની સ્તવના કરાઈ છે. શ્રી અજિતશાંતિ સ્તોત્રમાં થી અજિતનાથ અને શ્રી શાંતિનાથ ભગવંતની એક સાથે સ્તુતિ કરવામાં આવી