________________
[ ૧૫ ]
માત્રુ પુરણચંદ્રજી નહાર જૈન સાહિત્યની ખીલવણી માટે જે ઉદારતાભરી સેવા મજાવતા રહ્યા છે તેના આ એક નમૂના છે. તેઓ જન સાહિત્યના સૌય-કળા અને પ્રાચીનતાના સંગ્રહ કરવા પાછળ છૂટે હાથે ખર્ચ કરીને કલકત્તામાં પેાતાને આંગણે એક ખાસ નમૂનેદાર જૈન સાહિત્ય પ્રદ્ઘન જમાવી રહ્યા છે અને તેમાં સંગ્રહીત થયેલા શીલાલેખા–પ્રાચીન પ્રમાણેા અને સાહિત્યના પ્રચાર કરવા જૈન ઇતિહાસ ઉપર સારુ' અજવાળુ' પાડ્યુ' છે. તેમજ જૈન તત્વના ખજાનારૂપ Epitome of Jainism મહાર મુકેલ છે. ઉપરાંત ચિત્રકળા સાહિત્યના સંગ્રહ માટે તેમણે સેવેલા શ્રમના આ આપેલા ચિત્રા ઉપરથી સહેજ ખ્યાલ આવી શકશે.
6
આ
આ ઉપરાંત ‘તિજયપહ્ત્ત' સૂત્ર ઉપરથી નીપજાવી શકાતા સતાભદ્ર' નામના યંત્રની એ પ્રત પણ ગ્રંથમાં દાખલ કરવામાં આવેલ છે. જેમાં એક સદ્ગત ઉપકારક પન્યાસશ્રી ગ ́ભીરવિજયજી મહારાજની પ્રસાદ્રીરૂપે શેઠ ત્રીભુવનદાસ ભાણજીને પ્રાપ્ત થયેલ મહામંત્રનુ અવતરણ છે. જ્યારે બીજો સ્તાન્નશ્રવણથી નીપજાવેલ મહાયત્ર છે, તથા તેની પાછળ તેના મંત્રીજના અક્ષરા વગેરેની સમજ આપી છે. આવા સાધ્ય યત્રા શ્રી ‘ભક્તામર' આદિ સ્તાત્રાના પહેપદે રહેલા છે. તે તથા નવે સ્મરણેા માટે વધારે તાત્વિક સમજણા હવે પછીની આવૃત્તિમાં વધારવાને પ્રયત્ન કરીશુ. સમાજસેવક,
દેવચ'દ દામ-કુંડલાકર
፡