________________
[૧૦] પ્રભાવ, તેની શક્તિને ઇતિહાસ અને તેની સાધનાને વિધિ એટલે તે વિસ્તૃત છે કે જે વિસ્તારવા જતાં એક મહાન ગ્રંથ થઈ પડે. એટલે આ આવૃત્તિમાં ફક્ત દરેક મંત્રનો પ્રાથમિક ટુંક પરિચય આપીને સંતોષ માનવો પડે છે.
એટલું તે સર્વકેઈની જાણમાં જ હશે કે આપણું આ મહામંત્રના સ્મરણથી જ દેવ-દાનવે સર્વદા હાજર રહેતા અને સાધકોની આશા ઉઠાવતા. “નવકાર” “ઉવસગ્ગહર” “ભક્તામર ‘કલ્યાણમંદિર” “શાંતિ આદિ સ્મરણેની અસાધારણ પ્રભાના દેખાતે છુટા છવાયાં સૌના કાને આવતાં રહ્યાં છે. જ્યારે . અત્યારે તે પ્રભાવ લગભગ દષ્ટિગોચર કેમ થતું નથી? તેના કારણે એ છે કે –
૧ આ પ્રાતઃ સમરણે એ સ્વર-વ્યંજનના સંગઠનની શ્રખલાથી ઉદભવેલા પ્રભાવિક મંત્ર છે. આ શબ્દસંગઠનની શક્તિ એવી છે કે જેના ધ્વનિથી સાધકના રોમાંચ ઉપર તેની પ્રત્યક્ષ અસર થાય છે. એટલું જ નહિ પણ હવામાં તેના આંદેલને અદ્દભુત અસર કરે છે. જડમાં ચેતન પ્રકટાવવામાં પણ અવનિની પ્રભા અસર કરી શકે છે. સાયન્સના જમાનામાં આ વાત બહુ ઘુંટી ઘૂંટીને સમજાવવાની જરૂર નથી રહી. કેમકે અત્યારે ધ્વનિથી રેતીમાં ચિત્રો દોરવાની વાત પ્રત્યક્ષ પુરવાર થઈ છે. તારના દેરડા વિના સંદેશા મોકલવા (વાયરલેસ ટેલીગ્રામ) નું કાર્ય ધમધોકાર ચાલી રહ્યું છે. ઝેરી જંતુના ઝેર ઉતારવામાં મંત્ર પ્રગ પ્રત્યક્ષ કામ કરે છે. અને “ગ-૨-મ” આ શબ્દના ચાલુ વનિથી સાપ્ત ઠંડીમાં