________________
સંક્ષિત વિસત તથા ૧૩૬ મા પાનથી શરૂ થાપના ૨૩૫ મા પાનથી અનુકુષ્ટિ સંબંધિ સૂચના તથા સ્થાપના ઈત્યાદિ કે કોઈ વિષય રક્ટનેટમાં દાખલ કર ગ્ય નહિ ધારી ટકાથે સાથેજ જેડી દીધો છે.
તથા કેટલેક સ્થાને ગાથાની ટીકા ટુંકમાં છે અથવા ટીકામાં થી સમજી શકાય એવી છે તે તે ગાથાને મૂળ અર્થ જુદો નહિ લખતાં “ગાથાર્થ –ટીકાર્યાનુસારે. એમ લખેલું છે.
જેઓની કૃપાવડે આ અતિ ઉપયોગી ગ્રંથ પ્રગટ થવા પામે છે તે જૈતાવા રીમ કુરિસાર સૂરીશ્વને પરમ ઉપકાર અત્યંત સમરણ અને અનુકરણ કરવા ગ્ય છે.
આ ગ્રંથમાં ઉદ્વર્તન અને અપવર્તનો કરણની સ્ફટનેટ શ્રીમદ પન્યાસજી દાનવિજયજી મહારાજના શિષ્ય મુનિમહારાજ શ્રી પ્રેમવિજ્યજીએ તપાસી મને નિઃશંક કરવામાં અને પ્રસંગે પ્રસંગે કેટલીક વાતને યથાયોગ્ય ખુલાસો સમજાવવામાં કરેલા ઉપકાર માટે હું તેઓશ્રીને આભારી છું. | સર્વ સુજ્ઞજને મારી ભૂલચૂક સુધારી વાંચશે અને પ્રેમબુદ્ધિએ મને જણાવશે તે હું તેવા સુજ્ઞ વાચકને ઉપકાર વિસરીશ નહિ એટલું કહી હું વિરામ પામું છું. ली. भृगुकच्छ (भरुच) निवासि श्रेष्टिवर्य श्रीमदनुपचंद्रस्य विद्यार्थी चंदुलाल नानचंद मु. सिनोर.
हाल अमदावाद.