________________
૧૦
૧૦ સત્તા—આમાંના સબધમાં આવેલા કમ પરમાશુઓ જ્યાં સુધી આત્માથી વિદ્યુટી અલગ થાય નહિ, ત્યાં સુધી અથવા અન્ય કમ સ્વરૂપે પલટાય નહિ ત્યાં સુધી તે કની સત્ત કહેવાય, તે સત્તા સ’બધિ કૃત્યાદિ ચાર ભેદ્દે સવિસ્તર વર્ણન આપેલુ છે.
એ પ્રમાણે‘આ ગ્રંથમાં ૧૦ પ્રકરણેનુ વર્ણન છે.
ક્રમ પ્રકૃતિ કર્તા શ્રી શિવાર્મસૂત્તિ શ્રીનુ' અલ્પ પણુ જીવન ચરિત્ર ઉપલબ્ધ નહિ થાથી તેઓશ્રી કયા વખતે આ પૃથ્વિને પેાતાના પવિત્ર ચરણુવડે પાવન કરતા હતા ત્યાદિ કહી શકાતું નથી.
ફ પ્રકૃતિના અથ લખવામાં દ્રષ્ટિદોષ વિગેરેથી જે અશુદ્ધ લખાયુ. હાય, અથવા પુટ્ટુ સુધારવા છતાં જે ભૂલ કાયમ રહી ગઈ છે, તેવી ભૂલે ફ્રામ તૈયાર થયા પછી પણ સામાન્ય રીતે તપાસીને શુદ્ધિપત્રકમાં દાખલ કરેલ છે છતાં રહી ગયેલી અક્ષર શુદ્ધિની ભૂલ અથવા અક્ષર-શબ્દ—કે વાકય રહી ગયેલ હેાય તેવી અથવા તે મતિદોષથી ભાવાથ પલટાયેા હોય તેવી ફોઈક ભૂલ જો માલૂમ પડે તે સુજ્ઞવગે સુધારી વાંચવી.
·
આ પ્રકરણના અર્થમાં કોઈ ભાષાથ પલટાયા હોય તે તે સંબંધિ હું મિથ્યાદુષ્કૃત દઉ છું”.
સસ્કૃત વાકયને આધારે તદ્દન શબ્દાર્થ લખતાં કેટલીક વખતે ગુજરાતી ભાષામાં સમજાય તેવુ વાકય બની શકતુ નથી, માટે તેવે ઘણે સ્થળે શબ્દના આધાર છોડી દઈ ભાવાર્થ રૂપે ગુજરાતી ભાષાનું વાકય ગઠવેલુ છે જેથી તેવા સ્થળાને માટે “ શબ્દાથ છેડી નવા અથ લખ્યા છે ” ઇત્યાદિ વાંચક વગના ઉપાલભને પાત્ર હું... હોઇ શકે નહિ.
તથા આ ગ્રંથમાં નહિ દર્શાવેલ એવી ૩૫ મા પાનથી योग संबंधि संक्षिप्त विगत - ४ भी पानथी स्नेह स्पर्धक त्रिकनी