________________
છ જિષત્તિ –કર્મ પરમાણુઓમાં એ સંસ્કાર ઉપજાવ કે જેથી તે કર્મ પરમાણુઓમાં ઉદ્ધર્તાના કે અપવર્તના સિવાય બીજું કાઈ ન બની શકે. તે સંબધિ કિંચિત્ વર્ણન કર્યું છે, દેશપશાન્ત પરમાણુઓમાં સંક્રમ ચાલુ હોય છે, અને નિધત્ત પરમાણુઓમાં સંક્રમ પણ પ્રવર્તતે નથી, માત્ર : ઉદ્વર્તન-અપતૈનાજ પ્રવર્તે છે એ તફાવત છે, પુનઃ ઉદયને નિષેધ પણ નિધત્તમાં ઈ શકે નહિં.
૮ નિવારના –કમ પરમાણુઓમાં એ સંસ્કાર ઉપજાવે કે જેથી તે પરમાણુઓમાં કઈ પણ કરણ ન પ્રવતિ શકે, અર્થાત ન તે તે કર્મને સ્વભાવ પલટાવી શકાય, ન તે તે કર્મની સ્થિતિ કે રસ ઘટા વધારી શકાય, પરંતુ જે સ્વરૂપે કર્મ પરમાણુએ નિશ્ચિત થયાં છે તે કર્મ પરમાણુઓ તેજ સ્વરૂપે જીવને અવશ્ય ફળ આપે એ સંસ્કાર કર્મ પરમાણુઓમાં ઉત્પન કરવાની તથાવિધ પરિણામ યુક્ત આત્માની પિાંગલિક શકિત તે નિવારના કરશુ. તેનું પ્રત્યાદિ ૪ ભેદે અતિ અલ્પ વર્ણન કરેલું છે.
પભામાં આત્માની
અધિક
અહિં બંધન કરણથી નિકાચના કરણ સુધીમાં સર્વત્ર રાજ એટલે આત્માની પગલિક શકિતને કારણ રૂપ કહી છે, અર્થાત્ એ પ્રમાણે આત્માનું પગલિક વીર્ય ૮પ્રકારનું કહ્યું છે, પરંતુ તે વીર્ય શુભાશુભ પરિણામ પૂર્વક પણ અંગીકાર કરવું. એ પ્રમાણે એ આઠે જ કહ્યાં છે.
૯ ૩૪–કર્મ પરમાણુઓને અબાધા કાળ (અનુદાયકાળ) પૂર્ણ થયા બાદ કયા કયા જીને કર્યું કયું કર્મ કઈ કઈ વ્યવસ્થાએ ઉદયમાં આવી કઈ કઈ જાતનું ફળ આપે તે સંબંધિ પ્રકૃત્યાદિ છે ભેદે સવિરતર ધ્યાન આપેલું છે, આ ઉદય તે આત્મવીર્ય પૂર્વક નહિ હેવાથી કરણ કહેવાય નહિં.