________________
થયેલું કર્યું કે તે ફળ નહિ આપતાં અન્ય કમરૂપે થઈ અન્ય ફળ કેવી રીતે આપે છે? કયા કામના કેટલા કેટલા પરમાણુઓ કઈ કઈ વ્યવસ્થાએ કેટલી કેટલી સંખ્યાએ અન્ય કર્મ સ્વરૂપે પલટાઈ જાય છે એ વાત સંબંધિ સવિસ્તર વર્ણન આપેલું છે?
૩૪રાના–આ કરણના વાનમાં પ્રથમ આત્માનાસંબંધમાં આવતી વખતે અમુક કર્મ એટલે કાળ આત્માના સબં ધમાં રહેવા સરજાયેલું હતું, તે કર્મ પ્રથમ નિણિત કાળથી અધિક કાળવાળું કેવી રીતે થાય છે, અને પ્રથમ જે કર્મ જેટલા પ્રમાણમાં - ફળ આપવા સરજાય તે કર્મ તેનાથી અધિક તીવ્ર ફળ આપનાર કેવા પ્રકારે થાય છે, એ પ્રમાણે અલ્પકાળ અને અ૫ ફળવાળાં કમને દીર્ઘકાળ ને તીવ્ર ફળ કઈ વ્યવસ્થામાં વૃદ્ધિ પામે છે એ બે વાતનું સવિસ્તર ખ્યાન આપેલું છે. - ૪ ગરાસtr—આ કરણના વર્ણનમાં પ્રથમ આત્માના સંબંધમાં આવતી વખતે અમુક કર્મ જેટલા કાળ આત્માના એ. ધમાં રહેવા સરજાયેલું હતું તે કર્મ પ્રથમ નિણિતકાળથી અલ્પકાળવાળું કેવી રીતે થાય છે, અને પ્રથમ જે કર્મ જેટલા પ્રમાણમાં તીવ્ર ફળ આપવા સરહ્યું હતું તે કર્મ તેનાથી અપ (મંદ) ફળ આપનારૂં કેવા પ્રકારે થાય છે, એ પ્રમાણે કર્મ દીર્ધકાળ અને તીવ્ર ફળ કઈ વ્યવસ્થાએ વિનાશ પામે છે તે બે વાતનું સવિસ્તર ખ્યાન આપેલું છે.
: - : ૫ લાખા વાળઆ કરણના વર્ણનમાં એક જ સમયે બધાયલી પણ અનુક્રમે ઉદયમાં આવતી કર્મલતા (એકજ સમયે બધાયલા કર્મ પરમાણુઓની અનુક્રમે ઉદયમાં આવવા પેશ્ય સ્થિતિ પકિત તે જ કહેવાય તે) માં જે કપરમાણુઓ દીર્ઘકાળે ઉદયમાં આવવા યોગ્ય છે તે કર્મ પરમાણુઓને કઈ વ્યવસ્થાએ 'ઉદયાવલિકા સ્વરૂપ કરે જેથી- શીધ્ર ઉદયમાં આવે તે સંબંધિ પ્રકૃત્યાદિ ૪ ભેદે સવિસ્તર ચાન આપેલું છે. .