________________
વિશિક્ષા સહાણને
વિસ્તારથી કર્મ પ્રથાદિ ગ્રથિમાં આવેલું છે. અને આ કમપ્રકૃતિ નામના ગ્રંથમાં તે આત્માના વિભાવિક ગબળથી કમપલેપ પ્રવતત બંધન-સમણાદિ આઠ જાતના સંસ્કારનું વિશેષ વિવે. ચન પિકારી શ્રી શિવશર્મerછીએ અગ્રાયણ નામના પૂર્વ માંથી ઉદ્ધરીને પ્રાકૃત મૂળ ગાથાઓના રૂપમાં કરેલું છે, અને તેને અર્થે પરમપૂજ્યશ્રી મનિ મહારાજે સંસ્કૃત ટીકાના રૂપમાં વિશેષ રકુટ કર્યો છે. પુનઃ આઠ કરણેનું વિવેચન શ્રી પચાસગ્રહ ગ્રંથમાં પણ શ્રી મહાકાવાજીએ પ્રાકૃત ગાથાના રૂપમાં કરેલ છે, અને તેની લઘુ ટીકા પ્રાયો તેજ સંસ્કૃતના રૂપમાં રચેલી છે, અને મટી ટીકા શ્રી મનિરિ મહારાજે રચી છે, પુનઃ શ્રી શિવશર્માચાર્ય કૃત.કર્મપ્રકૃતિ ગ્રંથની ટીકા શ્રીમદ ઉપાધ્યાયજી થયોવિજયજી મહારાજે પણ રચી છે, ને તેમાં પ્રથમ પીઠિકામાં કર્મ પ્રકૃતિનો અર્થ અને વિધિન્યાદિ અનેક પ્રકારે વર્ણવેલા છે, તથા ગ્રન્થને અને સત્તાના પ્રસંગમાં બંધ-ઉદય-ઉદીરણ ને સત્તા સંબધિ ભૂયસ્કારસહિત આખા સહતિકા ગ્રંથના ભાવાર્થને સમાવેશ કરી ક્ષપક શ્રેણિનું ને કેવલિ સમૃઘાતનું પણ વિશેષ - સારૂપ દર્શાવ્યું છે, અને કરણાના અર્થમાં ફેઇઇ સ્થાને કઈક વિશેષતા દર્શાવી છે. બાકીને ઘણેખરે અર્થ શ્રી મલયગિરિજી તથા ઉપાધ્યાયજીને બનેને એક સરખી પકિતરૂપે ઉતરી આવ્યા છે જૈનાચાર્ય શુરિસારણ સૂરિશ્રીએ જ્યારે મને કમપ્રકૃતિને અર્થ લખવા માટે ઉપદેશ કર્યો તે વખતે ફકત મલયગિરિજીકૃત ટકાવાળી કર્મપ્રકૃતિ છપાયેલી હતી જેથી તે અવસરે તેજીપરથી અર્થ લખવાને પ્રારંભ કર્યો અને લગભગ એક વર્ષો અર્થ લખાઈ રહ્યા બાદ શ્રી ઉપાધ્યાયજીકૃત ટીકાવાળી કમ પ્રકૃતિ, છપાઈ
વિચાર
૧ શ્રી દ્રષ્ટિવાદ સૂત્ર નામના બારમા અંગમાં ૧૪ પૂર્વની અંદર બીજાં અંગ્રાયણી પૂર્વની અંદર પાંચમી વસ્તુ ૨૦ • પ્રાભૂત પ્રમાણુ છે' તેમાં ૨૪ ધારવાળું નામનું ચોથું પ્રાભૂત છે તેમાંથી. આ પ્રકરણને ઉદ્ધાર કર્યો છે. -